નવી દિલ્હીઃઘણી વખત આપણો ફોન અથવા કેમેરેમાં લાગેલ મેમરી કાર્ડમાંથી આપણી જરૂરી ફાઈલ, તસવીર અથવા વીડિયો ડિલીટ થઈ જાયછે. જો તમે તેને કોઈ અન્ય જગ્યાએ સેવ ન કરો તો તમારી પાસે ડિલીટેડ વીડિયો, ફાઈલ ફરી મેળવવા મુશ્કેલ થઈ જાય છે. જોકે હવે પરેશાન થવાની જરૂરિયાત નથી, ઇન્ટરનેટ પર ઘણા એવા સોફ્ટવેર ઉપલબ્ધ છે, જેના દ્વારા મેમરી કાર્ડથી ડિલીટ થયેલ તસવીર અને કોન્ટેક્ટ નંબર અથવા વીડિયો સરળતાથી રિકવર કરી શકો છો.
સૌથી પહેલા શું કરશો
- મેમરી કાર્ડથી ફાઈલ, તસવીર અથવા વીડિયો ડોલીટ થઈ જાય તો સૌથી પહેલા ડિવાઈસ તરત ઓફ કરો.
- ત્યાર બાદ ડિવાઈસની અંદરથી મેમરી કાર્ડ બહાર કાઢી લો.
- રિકવરી પહેલા એ વાતનું ધ્યાન રાખો કે મેમરી કાર્ડનો કોઈ અન્ય જગ્યાએ ઉપયોગ કરવામાં ન આવે.
Know more