વજન ઉપાડવા જતા વેઇટલિફ્ટરનો તૂટ્યો હાથ, જુઓ દર્દનાક તસવીરો


રિયો ઓલિમ્પિકમાં એથ્લેટ સાથે કઇને કઇ ઘટના બની રહી છે. કોઇ ખેલાડીનો પગ તો કોઇ ખેલાડીનો હાથ તૂટી રહ્યો છે. આરમેનિયનના વેઇટલિફ્ટર કારપેટયન 77 કિલો વેઇટ લિફ્ટિંગમાં વજન ઉપાડવા જતા તેનો હાથ જ તૂટી ગયો હતો. આ દર્દનાક ઘટના જોઇને સુરક્ષા સ્ટાફ તેની પાસે દોડી આવ્યો હતો અને તેને સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે અરમેનિયાનો વેઇટલિફ્ટર કારપેટયન યૂરોપિયન ચેમ્પિયન બની ચુક્યો છે.


વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 

Comments