અમદાવાદઃ ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત થઈ છે. રૂપાણીનું નામ જાહેર થતા જ 1 ઓગસ્ટે આનંદીબેન પટેલે ફેસબૂક પર આપેલા 'રાજીનામા'થી શરૂ થયેલી નવા સીમની ચર્ચાનો અંત આવી ગયો છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે નવા સીએમ પદે રૂપાણી ગાંધીનગરમાં શપથ લેશે. ત્યારે એક નજર કરીએ ગુજરાતના અત્યાર સુધી રહેલા મુખ્યમંત્રીઓના કાર્યકાળ અને તેમની વિશેષ કામગીરી પર.
આગળ વાંચો....ગુજરાતના અત્યાર સુધી રહેલા મુખ્યમંત્રીઓ વિશે