Skip to main content

Posts

Showing posts from August, 2016

બોટલમાં સિક્કો નાખીને જાદુ કરનારો આ શખ્સ બનાવે છે ઉલ્લુ

નાનપણથી જ આપણે જાદુના ખેલ જોતા આવ્યા છીએ. નાનપણમાં જે જાદૂ જોઈને આપણે મંત્રમુગ્ધ થતાં હતાં તેવાં જ જાદૂના ખેલ મોટા થઈને પણ આપણને જોવા ગમે છે. જો કે આ વીડિયોમાં જાદુના ખેલના બદલે મિત્રને મુ્રખ બનાવવાનો કિમિયો અજમાવાય રહ્યો છે. પાણીની બોટલ નીચે સિક્કો રાખીને જાદુ કરવાના બહાના હેઠળ મિત્રને કેવો ફસાવે છે. તે આ ફની વીડિયોમાં દર્શાવાયું છે.


૫૦૧ રૂપિયામાં ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે લોન્ચ થયો ૪જી Smartphone

રિંગિંગ બેલ્સ Freedom ૨૫૧ ના કથિત છેતરપિંડી બાદ Docross એ ૮૮૮ રૂપિયાનો સ્માર્ટફોન લાવવાનો દાવો કર્યો હતો. ત્યાર બાદ નંબર આવ્યો નમોટેલ અચ્છે દિનન, આ કંપનીએ દાવો કરીને કહ્યું કે ૯૯ રૂપિયામાં સ્માર્ટફોન વેચશે.

ટૂંક સમયમાં આપ વિડિયોમાં રહેલી વસ્તુઓનો એહસાસ કરી શકશો

ટૂંક સમયમાં આપ વિડિયોમાં રહેલી વસ્તુઓને અડી શકશો. એમઆઈટી ના વૈજ્ઞાનિકો તેના માટે કે નવી ઈમેજીગ ટેક્નિકનો વિકાસ કરી રહ્યા છે.

"વોટ્સએપ"ની ચેટ ક્યારે નથી થતી ડિલીટ

સોશિયલ મેસેજિંગ એપ "વોટ્સએપ" આપને સંપૂર્ણ સુરક્ષાનો ભરોસો આપે છે. બની શકે સોશિયલ મેસેજિંગની દુનિયામાં વોટ્સએપ આપણી પ્રથમ પસંદગી હોય, પરંતુ તમારે સાવધાન રહેવાની જરૂર છે.


જો તમે વિચારો છો કે વોટ્સએપ ચેટને ડિલીટ કર્યા બાદ તેનો ડેટા સમાપ્ત થઇ જતો હોય છે તો આપ ખોટા છો. એટલે સુધી કે આપ ચેટને આર્કાઇવ કરો છો અથવા તમામ ચેટ ડિલીટ કરો છો, ત્યારે પણ તે ચેટ ડિલીટ નથી થતી. તેને ફરી મેળવી શકાય છે.

એપલના સિક્યુરિટી એક્ષ્પર્ટનો દાવો છે કે વોટ્સએપ પરથી જો આપ ચેટ ડિલીટ કરો છો, તો પણ તેનો ડેટા ડિલીટ નથી થતો, પરંતુ તે સ્ટોર થઇ જાય છે. જેનેથનના દાવા બાદ વોટ્સએપની પ્રાઇવસી પર સવાલ ઉભો થવા લાગ્યા છે.  
સિક્યોરિટી એક્ષ્પર્ટ પ્રમાણે 'એપનું લેટેસ્ટ વર્જન આપની ચેટને ફોરેન્સિક ટ્રેસ કરે છે, ભલે આપે તમામ ચેટ કેમ ડિલીટ ન કરી હોય. વોટ્સએપથી ચેટને ડિલીટ કરવા માટે માત્ર એક જ રસ્તો છો કે આપ વોટ્સએપને પોતાના ફોનમાં થી સંપૂર્ણપણે કાઢી જ નાખો.

એપલના સિક્યુરિટી એક્ષ્પર્ટએ જણાવ્યું કે "મેં એપ ઈન્સ્ટોલ કરી જ્યાર પછી મેં અમુક ચેટ શરુ કરી દીધી. ત્યાર બાદ મેં અમુક ચેટને ક્લીયર કરી અને અમુકને ડિલીટ કરી. બધીજ ચેટ ક…

વૈજ્ઞાનિકોને પૃથ્વી જેવો બીજો ગ્રહ મળી આવ્યો

ગ્રહની સપાટીનું હવામાન માનવ જીવન માટે સાનુકૂળ

વૈજ્ઞાનિકોને સૌરમંડળથી બહાર પૃથ્વી જેવો બીજો ગ્રહ મળી આવ્યો છે. આ ગ્રહ પૃથ્વીથી ચાર પ્રકાશ વર્ષ દુર છે. વૈજ્ઞાનિકો અનુસાર ગ્રહ પર પાણી અને પ્રાણાવયું હોવાથી પૃથ્વીની માફક જીવસૃષ્ટીનો વિકાસ શક્ય છે.

ખગોળશાસ્ત્રીઓના એક આંતરરાષ્ટ્રીય ટીમને આ ગ્રહના સ્પષ્ટ પુરાવા મળ્યા છે જે લગભગ ચાર પ્રકાશવર્ષના અંતરે સ્થિત છે અને પ્રૉક્સિમા સેંટુરી તારાની પરિક્રમા કરે છે. આ તારો આપણા સૌરમંડળની પ્રણાલીમાં સૌથી નજીકનો તારો છે.

આ નવા વિશ્વને 'પ્રૉક્સિમા બી' નામ આપવામાં આવ્યુ છે અને આ 11 દિવસમાં પોતાની પરિક્રમા પૂર્ણ કરે છે. આ સાથે જ તેનું તાપમાન તેની સપાટી પર તરલ અવસ્થામાં પાણીની ઉપસ્થિતિની દ્રષ્ટિએ યોગ્ય છે. સંશોધકોએ કહ્યુ છે કે તે પહાડી વિશ્વ પૃથ્વીથી થોડોક મોટો છે અને આપણી સૌથી નજીકનો બિન-સૌર ગ્રહ છે. આ સંશોધનો ઉલ્લેખ 'નેચર' નામના જર્નલમાં કરવામાં આવ્યો છે.

'સૌની' યોજનાના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રી મોદીએ એક કેમેરામેનનો જીવ બચાવ્યો

આ અંગે અજાણ મીડિયાના લોકોને પ્રધાનમંત્રીએ ઉપરથી તાળી પાડીને ધ્યાન દોર્યું હતું. આ બાબત અંગે પ્રધાનમંત્રી સાથે ઉભેલા લોક અજાણ હતા કે નીચે માણસો ઉબા છે પાણી વહેવાનુ શરૂ થયુ છે. જો પ્રધાનમંત્રીએ ધ્યાન ન દોર્યુ હોત તો કદાચ તે મીડિયાકર્મી ભારે પ્રવાહમાં તણાયા હોત. પ્રધાનમંત્રી મોદીએ પાણી અંગે ધ્યાન દોરતા નીચે ઉભેલા લોકો કેમેરા મૂકીને ત્યાંથી ખસી ગયા હતા.

આમ કહેતા નીતિન પટેલે જણાવ્યું હતું કે દેશા વડાપ્રધાન થવું સહેલી વાત નથી. પરંતુ મોદી સાહેબ આ જ રીતે નાનામાં નાની વ્યક્તિ અને બાબતનું ધ્યાન રાખે છે જે આપણે સૌએ તેમની પાસેથી શીખવા જેવું છે.Child abducted and raped in delhi

Pokemon Go Funny Images and Video

મોદીએ આ રીતે કર્યું લોકાર્પણ, આજી-3 ડેમની સાઈટ પર

સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજનાની લિંક-1નું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સણોસરા નજીક આવેલા આજી-3 ડેમની સાઇટ બટન દબાવીને ‘સૌની’ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને સ્વિચ મારફત ડેમના ગેટ નં.2, 3 અને 4ને ખોલતાની સાથે જ આજી-3 ડેમમાંથી નર્મદાનાં નીર આજી-4 ડેમમાં ઠલવાવાનો શરૂ થઈ ગયો છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ આજી-3 ડેમનો નજારો જોયો હતો. સૌની યોજનાના લોકાર્પણ પ્રસંગે સીએમ વિજય રૂપાણી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ સણોસરા પહોંચ્યા હતાં જ્યાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતાં.

Hindi Motivational Whatsapp Video | Simplest Ways to Stay Enthusiastic in Life

Motivational Video that Will Inspire You to Succeed.  Motivational video with best images.

તમારી પાસે છે 1 રૂપિયાની નોટ, તો તમે પણ બની શકો છો કરોડપતિ

વિચારો કે એક રૂપિયાની નોટ તમને એક કરોડ રૂપિયા અપાવે તો... ખાતરી કરવી મુશ્કેલ છે પરંતુ એક હકીકત પણ છે. જેને જાણીને તમે એક રૂપિયાની નોટને આમ જ ખર્ચ નહી કરો.
તમારી માટે એક રૂપિયાની કિંમત શું છે? કદાચ કાંઈ જ નહી, પરંતુ એક રૂપિયાની નોટ તમને કરોડપતિ બનાવી શકે છે. જો તમે આ વાતને મજાક સમજવાની ભૂલ કરી રહ્યા છે તો સાવધાન થઈ જાઓ. તેને મજાક સમજવી તમારા કરોડપતિ બનવામાં નડતર રૂપ બની શકે છે.

જો તમારી પાસે કોઈ અપૂરતા નંબરની નોટ છે તો તૈયાર થઈ જાઓ. દુનિયામાં એવા ઘણા શોખીન લોકો રહે છે જેમને દુર્લભ નંબર વાળી નોટો રાખવાનો શોખ છે. આ પ્રકારના લોકો પોતાની પસંદના નંબરને કરોડોમાં ખરીદે છો.

પસંદગીની નોટોનો ક્રેઝ જોવા માટે તમારે વધુ દૂર જવાની જરૂર નથી. તમારે માત્ર ઈ-કોમર્સ વેબસાઈટ ઈબે પર જવાનુ છે. જ્યાં એક રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની નોટોની હરાજી કરોડો રૂપિયામાં થાય છે.

ઈબે પર દેશના પૂર્વ ગવર્નર મોંટેક સિંહ આહલુવાલિયાના હસ્તાક્ષર વાળી એક રૂપિયાની નોટ બે લાખ રૂપિયામાં વેચાય છે. બીજી તરફ 100 રૂપિયાની નવી બે નોટો 250000માં વેચાય છે. તેનુ કારણે નોટો પરનો નંબર છે. તેના સીરિયલ નંબરમાં પાછળ 786 અને 000000 છે.

ઈબ…

फेसबुक पर शेयर होने से ऐसे बचाएं अपना WhatsApp डाटा

मैसेजिंग सर्विस व्हाट्सऐप ने अपनी ग्लोबल प्राइवेसी पॉलिसी (वैश्विक गोपनीयता नीति) में सुधार किया है। इसके तहत अब वह यूजर्स के फोन नंबरों को अपनी मूल कंपनी फेसबुक के साथ साझा करेगी। अब व्हाट्सऐप ने घोषणा की है कि वह यूजर्स के फोन नंबर जैसे कुछ डाटा फेसबुक के साथ शेयर करेगी, जिससे यूजर्स के फेसबुक या इंस्टाग्राम यूज करते समय उसके हिसाब से विज्ञापन दिखाए जाएं।इससे फेसबुक विज्ञापन देने वालों से 'एक्युरेसी ऑफ एडवरटाइजमेंट' के नाम पर ज्यादा पैसा ले पाएगा। मोबाइल नंबर शेयर करने से ग्राहकों को अपॉइंटमेंट रिमाइंडर, डिलीवरी और शिपिंग नोटिफिकेशन जैसी सेवाएं देने वाले ऑनलाइन बिजनेस कंपनियां भी फेसबुक से संपर्क करेंगी। यदि आप अभी डाटा शेयरिंग की अनुमति देते हैं तो इससे त्वरित कोई नुकसान नहीं है, लेकिन भविष्य में आपके डाटा का कंपनी अपने हिसाब से इस्तेमाल कर सकती है। व्हाट्सऐप का इस्तेमाल छोड़ने पर आपके डाटा की सिक्युरिटी और डिस्पोजल पर भी फेसबुक या व्हाट्सऐप ने फिलहाल कोई बयान जारी नहीं किया है। फोन का पूरा डेटा नहीं होगा शेयर नई पॉलिसी एक्सेप्ट करने पर फोन का पूरा डाटा शेयर नहीं होगा। इसमे…

Why ATM Pin has Only 4 Digit’s

We may come across major things in our day to day life. Most of the times we fail to notice the strange thing in it. ATM machines are not new to us. We are very familiar with the usage of ATM’s. After the invention of ATM machine, the major task of drawing the money from our bank account became so simple. It’s very convenient for us to carry ATM-cum-Debit cards with us. You can withdraw from your account with a simple swipe of you debit card at the ATM’s. ATM machines were installed  all over the world in every street of the cities. There is no wonder that even the extremely remote areas got installed with ATM machines.Here’s The Interesting Things Behind The Invention Of Automated Teller Machine (ATM):
The idea of inventing ATM machine came from Computer Loan machine

John Adrian Shepherd-Barron, a Britisher invented this Automated Teller Machine
PIN stored on the card was developed by a Britisher named John Adrian Shepherd-Barron. Now, Here’s a Question for you – Have You ever wondered…

How to Embed a YouTube Video with Sound Muted

It is easy to embed YouTube videos in your website. You just have to copy the IFRAME embed code and paste it anywhere on your web page. YouTube does offer basic customization options – like you can modify the player dimensions or hide the YouTube branding – but if you would like to have more control over the layout or behavior of the embedded player, YouTube Player API is the way to go.This tutorial explains how you can embed a YouTube video that will automatically play when the web page is loaded but with muted audio. For instance, a products website may use short screencasts to highlight features and these videos will autoplay when the page is loaded. The volume is however set to 0 and the user can manually click to unmute the video. Similarly, if you are using YouTube video backgrounds, it makes more sense to embed muted videos that run in a loop. Embed YouTube Player with Autoplay and Sound Muted See the demo page to get an idea of what we are trying to do here. The page loads, t…

18000 ફૂટ ઊંચાઈ ઉપર આવેલું 72 ફૂટ ઊંચુ શિવલિંગ, સૌથી કપરી છે યાત્રા

પવિત્ર શ્રાવણ માસમાં અમે તમને મહાદેવ સાથે જોડાયેલી કથા, તેમના મંદિરો અને શિવપૂજાની વિધી વિશે જણાવી રહ્યા છીએ. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ શિવજીના એક એવા ધામ વિશે જેની યાત્રા અમરનાથ યાત્રાથી પણ કપરી છે. હિમાચલ પ્રદેશમાં આવેલા શિવજીના ધામ શ્રીખંડ મહાદેવના દર્શન કરવા અંદાજે 18,750 ફુટ ઊંચાઈ પર ચડવું પડે છે. અહીં જાણો હિમાચલ પ્રદેશમાં આવેલા શ્રીખંડ મહાદેવ વિશે અને તેનાં પૌરાણિક મહત્વ વિશે.
મહાદેવના દર્શન કરવા માટે કૈલાશ માનસરોવરની યાત્રા સૌથી મુશ્કેલ છે. તેના પછી અમરનાથ યાત્રાને મુશ્કેલ યાત્રા માનવામાં આવે છે.  પણ હિમાચલ પ્રદેશના શ્રીખંડ મહાદેવની યાત્રા અમરનાથ કરતા પણ વધુ મુશ્કેલ છે. અમરનાથ યાત્રામાં જ્યાં લોકોને આશરે 14 હજાર ફૂટ ઉપર ચડવું પડે છે ત્યારે શ્રીખંડ મહાદેવના દર્શન કરવા માટે 18,570 ફૂટ ઊંચું ચડવાનું હોય છે.

શ્રીખંડ મહાદેવ હિમાચલ પ્રદેશના ગ્રેટ હિમાયલન નેશનલ પાર્કની નજીક છે. સ્થાનીય લોકો મુજબ આ પર્વત પર ભગવાન શિવનો વાસ છે. શ્રીખંડ મહાદેવના શિવલિંગની ઊંચાઈ 72 ફૂટ છે. અહીં સુધી પહોંચવા માટે સુંદર ખીણની વચ્ચે એક ટ્રેક છે. શ્રીખંડ મહાદેવની 35 કિલોમીટરની એટલી મુશ્કેલ યાત્રા છે કે …

દોઢ વર્ષના પુત્રને માએ કર્યો અધમૂઓ- CCTVથી પતિએ જ ફોડ્યો ભાંડો

યુપીના બરેલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં સામે આવેલા એક વીડિયોમાં એક માતા તેના દોઢ વર્ષના બાળકને ખૂબ દર્દનાક રીતે મારી રહી છે. ઘરમાં લાગેલા સીસીટીવીથી પતિએ જ તેની પત્નીની આ હરકતને પકડી પાડી છે. જોકે, વીડિયો સામે આવ્યા પછી પણ પોલીસે મહિલા સામે કોઈ કાર્યવાહી હાથ ધરી નથી.

મા ગળું દબાવીને હવામાં ઉછાળે છે દીકરાને

- આ બાળકનું નામ વેંદાત છે અને તેની માતાનું નામ પૂનમ છે.
- વીડિયોમાં પહેલાં એવું લાગે છે કે મહિલા તેના બાળકને ગળે લગાવી રહી છે પરંતુ ધ્યાનથી જોતા ખ્યાલ આવે છે કે તે તેને એટલી હદે દબાવી રહી છે કે જાણે તેને મારી જ નાખવો હોય.
- ત્યારપછી મહિલા અચાનક બાળકને તેના ગળેથી પકડીને હવામાં ઉછાળવાનો પ્રયત્ન કરે છે.
- વેદાંત સતત તેની માતા સામે જોવે છે પણ મા તેને થપ્પડો અને ધક્કા જ મારતી દેખાય છે.

- દોઢ વર્ષનો નિર્દોષ વેદાંત સમજી જ નથી શકતો કે તેની સાથે શું થઈ રહ્યું છે.

પત્ની ઉપર શક હોવાથી પતિએ ઘરમાં લગાવ્યો સીસીટીવી કેમેરા

- પતિ દીપક ચતુર્વેદી અને પત્ની વચ્ચે ઘણી વખત ઝઘડા થતા રહેતા હતા.
- તેમના ઝઘડા દરમિયાન પણ પૂનમ વેદાંતને મારવાનો પ્રયત્ન કરતી હતી.
- ત્યારે તો દીપક વેદાંતને બચ…

ભારતના 10 HAUNTED રોડ, જ્યાંથી પસાર થનારે ગુમાવવો પડે છે જીવ

જો તમે કોઈ સુનસાન રસ્તા પરથી જતા હોવ અને અચાનક સફેદ સાડી પહેરેલી સ્ત્રી દેખાઈ જાય કે પછી તમને અચાનક ધ્રુજારી આવવા લાગે તો તમે ચોક્કસ ડરી જશો. જો જો આને કોઈ સીરિયલ કે ફિલ્મની વાત ના માની લેતા કારણ કે આ સત્ય છે અને એ પણ આપણાં ભારતમાં જ છે. આ જગ્યાઓને HAUNTED માનવામાં આવે છે. આ રસ્તાઓ સાથે સંકળાયેલી વાતો બહુ ફેમસ છે અને અનેક વખત સાંભળવા મળે છે. જો તમે ના સાંભળી હોય તો એક વખત આવા હાઈવે વિશે જાણી લો જેથી એ રસ્તેથી પસાર થાવ ત્યારે એટલું ધ્યાન રાખી શકાય કે પસાર થવાનો સમય રાતનો ના હોય.
લેન ઈસ્ટ કોસ્ટ રોડ

ચેન્નઈથી પોન્ડિચરી વચ્ચેનો આ રસ્તો ભૂતોને લીધે ખાસ્સો ડરામણો બની ગયો છે. તેમાય રાત્રે તો વધારે ભયાનક લાગે છે. પસાર થતાં ટ્રક ડ્રાઈવર કહે છે કે રાતે અચાનક જ રસ્તા પર સફેદ સાડીમાં એક સ્ત્રી દેખાય છે. જેના લીધે એમનું દ્યાન બીજે જતુ રહેતુ હોવાથી એક્સિડન્ટ થાય છે. એક વાત એવી પણ છે કે સ્ત્રીને જોયા પછી ડ્રાઈવરોએ ફીલ કર્યું કે તાપમાન એકાએક ઘટી રહ્યું છે અને રસ્તાઓ પણ સાંકડા બની રહ્યાં છે. કેટલાંક તો એવું પણ કહે છે કે એ સ્ત્રી દેખાય ત્યારે ધ્રુજારી પણ છુટે છે.

Know more

વૉટ્સએપ પર તમને કોઇએ બ્લૉક કર્યા છે? આ રીતે જાતે જ થાઓ Unblock

શું તમને કોઇએ વૉટ્સએપ પર બ્લૉક કરી દીધા છે? જો આવું બન્યુ હોય તો તમે જાતેજ કોઇના પણ વૉટ્સએપ એકાઉન્ટમાંથી અનબ્લૉક થઇ શકો છો. આ માટે તમારે એક આસાન પ્રોસેસને ફોલો કરવી પડશે.

* સૌથી પહેલા ચેક કરો કે ખરેખર તેને તમને બ્લૉક કરી દીધા છે.

* આવી રીતે કરો ચેક
- સૌથી પહેલા તમારા ફ્રેન્ડની પ્રોફાઇલ પિક્ચર, લાસ્ટ સીન અને વૉટ્સએપ સ્ટેટસ ચેક કરો તે દેખાય છે કે નહીં.
- જો ના દેખાતા હોય તો સમજી લો કે તમને બ્લૉક કરી દીધા છે.
- બીજો રસ્તો, તમે કોઇ ફ્રેન્ડને મેસેજ મોકલ્યો હોય અને તે એક જ ટિક બતાવે તો મેસેજ સેન્ડ થઇ ગયો પણ ડિલીવર નથી થયો, એટલે તમને બ્લૉક કરી દીધા છે. જોકે, ઘણીવાર આવું સર્વર એરરના કારણે પણ થતું હોય છે.
જો ઉપર આપેલું બન્ને વસ્તુ બરાબર હોય તો તમને ખરેખરમાં બ્લૉક કરી દીધા છે.

જરૂરી પ્રશ્નો - (આ એ પ્રશ્નો છે જે અમે યૂઝર્સને અમે ફેસબુક પેજ પર પુછ્યા હતા.)
1. આ ટ્રિક શું દરેક વખતે કામ કરશે?
જવાબઃ પોતાને અનબ્લૉક કરવાની પ્રોસેસમાં તમને વૉટ્સએપનો બેકઅપ નહીં મળે, જો તમે બેકઅપ રિસ્ટોર કર્યો તો અનબ્લૉક નહીં થઇ શકો.

2. આ ટ્રિક આઇફોન માટે પણ છે?
જવાબઃ ના, આ માત્ર એન્ડ્રોઇડ ફોન માટે જ છે. આ ઉપરાંત વૉટ…

વિદેશ જવા માગો છો, તો વીઝા ફોર્મમાં ક્યારેય ન કરો આ 10 ભૂલો

નવી દિલ્હીઃકોઈપણ દેશમાં જતા પહેલા આપણને તે દેશની વીઝાની જરૂર પડે છે. ભારતમાં મોટાભાગના લોકોની વીઝા અરજી નકારવામાં આવતી હોય છે અને વીઝા મળી પણ જાય તો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે, ભારતના લોકો વીઝા અરજી કરતા સમયે હંમેશા ઘણી સામાન્ય ભૂલો કરતા હોય છે. તેના કારણે તેને વીઝા લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અથવા દલાલોની પાસે જવા માટે મજબૂર થવું પડે છે. આવો જાણીએ આવી જ 10 ભૂલ વિશે...


ભૂલ નંબર- 1

પ્રવાસની તારીખ અને ટિકિટની તારીખ વચ્ચે મેળ ન થવો

વીઝા ફોર્મમાં હંમેશા પ્રવાસની એ જ તારીખ લખો જે ટિકિટ પર હોય. માની લ્યો કે તમારી ફ્લાઈ રાત્રે 12 કલાક બાદની છે. તેના કારણે ટિકિટ પર પ્રવાસની તારીખ એક દિવસ વધી જશે, જો આ આ વાતનું ધ્યાન રાખવામાં ન આવે અને ફોર્મમાં એક દિવસ પહેલાની તારીખ લખવામાં આવે તો તમારી અરજી રિજેક્ટ થઈ જશે.

એક અન્ય ભૂલ વિશે...

આ ભારતીયોના ફોટો જોઇને તમારો મુડ ફ્રેશ થઇ જશે

1. Funny Photo


આ ગ્રુપ ફોટો જોઇને આ લોકોને હંમેશા યાદ રહેશે.
2. Funny Photo
રાતમાં આ સ્કૂટરને તો પોલીસની પણ રોકવાની હિમ્મત નહી પડે.

3. Funny Photo
હવે રીક્ષાની શી જરૂર ?
4. Funny Photoઆ નજારો તો માત્ર ઇન્ડિયામાં જોવા જ મળી શકે છે.
5. Funny Photoયોગ્ય જુગાડ છે.
6. Funny Photoએસી તેસી ચોરની તો.
7. Funny Photoઆને કહેવાય છે ટશન.
8. Funny Photoઆવી રીતે કરવામાં આવે છે કે બાઈકનો સાચો ઉપયોગ.
9. Funny Photoપશુ પ્રેમ કોઈ અમને શું શીખવશે ?
10. Funny Photoઅંતમાં આપણા લોકો એવા જ થોડાક જ અમેરિકામાં જઈને ધ્વજ લગાડી રહ્યા છે.
11. Funny Photoઆ હોય છે આધાર.
12. Funny Photo


સિરિયલ કોઈ પણ હાલતમાં નથી છુટી શકતા.
13. Funny Photoઆની સવારીનો આનંદ બધા જ લોકો નથી સમજી શકતા.
14. Funny Photoબેરોજગારોની બસ છે ભાઈ !
15. Funny Photo


ખુબ જ સારો આઈડિયા છે.

બીચ પર કોના દેખાયા પગ? સાયન્સ પાસે પણ નથી આ 10 સવાલના જવાબ

દુનિયામાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. જેમાંથી કેટલીક ઘટનાઓ એકદમ સામાન્ય હોય છે તો કેટલીક એેકદમ આશ્ચર્યજનક હોય છે. આજે અહીં એવી જ ચોંકાવનારી ઘટનાઓ વિશે જણાવીશું જેને રહસ્યમય માનવામાં આવે છે. આમાંથી કેટલીક ઘટનાઓ પર તો સાયન્ટિફિક રિસર્ચ પણ કરવામાં આવ્યાં પરંતુ યોગ્ય કારણ જાણી ના શકાયુ. આમ તો આ ઘટનાઓ પોતાનામાં જ એક વિચિત્ર ઘટના હોય છે પરંતુ સાયન્સના આટલા વિકાસ પછી પણ આ ઘટનાઓનું રહસ્ય જાણવામાં તેને ધારી સફળતા મળી નથી. ફેક્ટસની ફેમસ વેબસાઈટ  therichest.com પર આ 9 ઘટનાઓને સૌથી રહસ્યમય ઘટનાઓની યાદીમાં સ્થાન મળ્યું છે.

ATM સ્લિપને ડસ્ટબિનમાં ફેંકતા પહેલાં વિચારો, એકાઉન્ટમાંથી ઉપડી શકે છે રૂપિયા

(1) જો તમને લાગતું  હોય કે સ્લીપના ટુકડા કરીને ડસ્ટબીનમાં ફેંકી દીધા બાદ રૂપિયા સેફ છે તો તમે ખોટા છો. સ્લીપના ટુકડાને હેકર્સ  ડિકોડ કરીને તમારા એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી શકે છે.
(2) સાઈબર ક્રિમિનલ્સ તમારા બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ચોરી શકે છે. આ સ્થિતિમાં તમારા ટ્રાન્જેક્શન સતત ચેક કરતા રહો અને સ્લીપને સંભાળી રાખો


વધુ જાણવા માટે અહીં  કરો 

રાંધણ છઠ્ઠના દિવસે આ 10 સ્વાદિષ્ટ ફરસાણ બનાવો

પાલક સેવ

સામગ્રી -એક કપ ચણાનો લોટ -અડધો કપ પાલકની પ્યોરી -બે ચમચા ગરમ તેલ -એક ચપટી હિંગ -ચપટી ખાવાનો સોડા -એક ચમચી તીખા લીલા મરચાંની પેસ્ટ -પા ચમચી શેકેલા અજમાનો ભૂકો -પા ચમચી સંચળ -મીઠું સ્વાદ મુજબ -બે ચમચી લીંબુનો રસ -તેલ તળવા રીત
એક વાસણમાં બધી સામગ્રી લઇ,પાલકની પ્યોરી વડે સેવનો લોટ તૈયાર કરો. સેવના સંચાને અને મનપસંદ કાણાવાળી પ્લેટને તેલ વડે ગ્રીસ કરી,તેમાં લોટ ભરી દો. તેલ ગરમ થાય એટલે સીધી તેમાં સેવ પાડી લો. મીડિયમ તાપે તળી લો. ધ્યાન રહે કે સેવ ગોળ ગોળ તેલમાં પાડીએ તે વધારે ઓવરલેપ ન થાય. ઠંડી થાય પછી ડબ્બામાં ભરી દેવાની. તૈયાર છે પાલકની સેવ.
ચણાના લોટની જાડી સેવ


સામગ્રી -પાંચ સો ગ્રામ ચણાનો લોટ -મીઠું સ્વાદ મુજબ -એક ચમચી મરી પાઉડર -એક ચમચી જીરાનો ભૂકો -તેલ તળવા માટે -એક ચમચી સંચળ -એક ચમચી તલ -એક ચમચી હળદર -એક ચમચી લાલ મરચું રીત
સૌ પ્રથમ ચણાના લોટમાં મીઠું, મરી પાઉડર, જીરું પાઉડર, તલ, હળદર, લાલ મરચું, નાખી થોડુંક તેલનું મોણ નાખી સહેજ સહેજ પાણી નાખી કઠણ લોટ બાંધવો. ત્યારબાદ સેવના સંચામાં, સેવની જાળી મૂકી તેમાં લોટ ભરવો. હવે એક તાસરામાં તેલ ગરમ કરવા મૂકો, તેલ બરાબર ગરમ થઇ જાય પછી સંચાથી ગ…