Updates

6/recent/ticker-posts

Header Ads Widget

ટ્રેન આગળથી જ બાળકોની છલાંગ, જુઓ દિલધડક LIVE સ્ટંટ

આ દશ્ય ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના છે. જ્યાં આઠ કિશોરોએ જીવની બાજી લગાવી. આપ જોઈ શકો છે, આઠ લબરમુછિયા રેલવે પૂલ પર ઊભા છે. એક થોડો નીચે, જ્યારે સાત બરાબર ટ્રેક પાસે. ટ્રેન સ્પીડમાં આવી રહી છે, લાંબો હોર્ન વાગે છે. છતાં બધા તેની રાહ જુએ છે. એવામાં ટ્રેન નજીક આવી જાય છે. નીચે ઊભેલો કિશોર પાણીમાં કૂદી જાય છે. પણ ઉપર ઊભેલા સાતેય ત્યાંના ત્યાં જ છે. પણ જિંદગી અને મોત વચ્ચેના એક સેકન્ડ પહેલા જ સાતેય પાણીમાં કૂદે છે.