Header Ads

  • Breaking News

    રિયાલીટી શોમાં યુવતીનાં હોટ ડાન્સથી જજ શોક,જુઓ વીડિયો

    આ નજારો છે..રિયાલિટી ડાન્સ શો ડાન્સ પ્લસ2નો..જ્યાં દિલ્હીની એક કન્ટેસ્ટન્ટ મોક્ષદા જૈલખાનીએ પોતાના ડાન્સ મુવ્સથી દર્શકો સહિત જજીસને શોક કર્યા હતા..જ્યાં સુધી પર્ફોમન્સ પુરૂ ન થયુ ત્યાં સુધી કોઈની નજર તેના પરથી હટી નહીં મોક્ષદાના આ હોટ પર્ફોમન્સને જોઈ જજીસે મનમાં બીજા કોઈ થોટ લાવ્યા વગર દબાવી દીધુ બઝર.


    Post Top Ad

    Post Bottom Ad