Updates

6/recent/ticker-posts

Header Ads Widget

આ છે દુનિયાનો સૌથી કિમંતી હીરો

દુનિયાનો સૌથી મોટો કાપ્યા વગરનો હીરો 1,109  કેરેટનો હીરો ગુરૂવારે લંડનમાં હરાજી થશે. ટેનિસની બોલના આકારના આ હીરાને લેસેડી લા રોના નામ આપવામાં આવ્યુ. જેનો અર્થ છે - અમારી રોશની છે.  આ નવેમ્બર 2015માં બોત્સવાનાની કારો ખાનમાં ખોદકામ દરમિયાન મળ્યો હતો. 
શુ આપ ખરીદવા માંગો છો દુનિયાનો આ સૌથી મોટો હીરો 

dimond

1109 કેરેટનો હીરો 
70 મીલિયન ડોલર છે ઓક્શનની અંદાજીત કિમંત 
65 એમએમ 356 એમએમ 340 એમએમ છે તેનુ માપદંડ 
16 નવેમ્બર 2015મા બોત્સવાનામાં જોવા મળ્યો હતો 
2.5 બીલિયન જુનો છે એવુ માનવામાં આવે છે. 
આને ખોદકામ દરમિયાન કનાડાની ખાણ કંપની લુકારા ડાયમંડ કોર્પએ મેળવ્યો હતો. તેની હરાજી કરનારી ફર્મનુ કહેવુ છે કે હીરાની ગુણવત્તા અને પારદર્શિતા ઉચ્ચ સ્તરની છે. 
જો વયનુ આકલન કરવામાં આવે તો આ લગભગ અઢી થી ત્રણ અરબ વર્ષ જુનો છે. ફર્મને આશા છે કે તેની કિમંત સાત કરોડ ડોલરથી વધુ મળી શકે છે. 
હીરાને લઈને વિશેષજ્ઞોનુ કહેવુ છે કે વિવિધ ખાણોમાંથી અનેક હીરા મળે છે પણ છેલ્લા 10 વર્ષમાં આ આકારનો હીરો નથી મળ્યો. આ એક દુર્લભ હીરો છે. 
આ જ રીતે 1905માં એક હીરો મળ્યો હતો. તેને દક્ષિણ આફ્રિકાની એક ખાણમાંથી કાઢવામાં આવ્યો. તેને