ચોમાસાની ઋતુમાં કપડા ધોતી વખતે આ વસ્તુઓનો કરો ઉપયોગ .... નહી રહે ભીનાશ કે બેક્ટેરિયા
ચોમાસુ એટ્લે ભીના કપડા અને એમાંથી આવતી ગંધ . વરસાદની ઋતુમાં કપડામાંથી આવતી ગંધ અને બેકટેરિયાથી બચવા માટે તમે આ સરળ ઉપાય કરી શકો છો.
બેકિંગ સોડા
બેકિંગ સોડા પણ સિરકાની જેમ કપડામાં દુર્ગધ હટાવવાનું કામ કરે છે. વૉશિંગ મશીનમાં એક કપ બેકિંગ સોડા નાખો અને કપડાને સૌથી લાંબા સાઈકલ પર ચાલાવો. શક્ય હોય તો ગરમ પાણીથી ધુવો . કપડા ધોયા પછી એમાં થોડા ફેબ્રિક સોફ્ટનર નાખી દો. કપડા નવા જેવા થઈ જશે.