Updates

6/recent/ticker-posts

Header Ads Widget

માનસૂનમાં અજમાવો આ સ્વાદિષ્ટ ઉપાય

વરસાદમાં કોઈ પણ આ મૈસમના મજા લેવા માટે પાછળ નહી રહેતા પણ આ મૌસમની મજા ત્યારે બગડે છે જ્યારે સાથે કોઈ બેદકારી થાય છે . વરસાદમાં સ્વાસ્થયની પ્રતિરોધક સમસ્યા ઓછી થઈ જાય છે.કેટલાક સરળ ઉપાય એમનું ઈમ્યૂન સિસ્ટમા મજબૂત કરી શકે છે. 



















4 ખારેક એક ગ્લાસ દૂધમાં ઉકાળીને એને ઠંડા કરી લો . એને દૂધમાં ઉકાળો. ખીર જેવું ઘટ્ટ થઈ જાય તો બધા પ્રકારના ડ્રાયફ્રૂટની કતરન મિક્સ કરી ગર્માર્ગર્મ પિરસો. આ સારવાર વરસાદના મૌસમમાં આરોગ્ય માટે પણ ગુણકારી છે.
બીજું ઉપાય છે- ખજૂર કે ખારેક ને તોડીને દરદર વાટી લો. એને દૂધમાં ઉકાળૉ . ખીર જેવું ઘટ્ટ થઈ જાય તો બધા ડ્રાયફ્રૂટ નાખી ગરમાગરમ પિરસો. આ પ્રયોગ યુવા , વૃદ્ધ , મહિલા-પુરૂષ બધાના આરોગ્ય માટે પણ ગુણકારી છે. 
સતત 3-4 માહન સેવન 
















કરવાથી શરીરથી નબળાઈ દૂર થાય છે. સુંદરતા વધે છે. વાળ ઘના અને કાળા થાય છે. અને બલવીર્યની વૃદ્ધિ હોય છે.