Header Ads

  • Breaking News

    ટ્રેનમાં ટિકિટ વગર કરી શકાશે ટ્રાવેલ, જોઈશે આધાર કાર્ડ


    ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરી શકાય તે દિવસો હવે દૂર નથી. રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ, તમારો ફોટો જ તમારી ટિકિટનું કામ કરશે. ટીટીઈ સ્માર્ટફોનની મદદથી જ તમારી ઓળખ કરી લેશે. પરંતુ આ માટે તમારી ટિકિટ આધાર કાર્ડ સાથે લિંક હોવી જરૂરી છે. આગામી દિવસોમાં આધાર કાર્ડ વગર ટિકિટ લેવી પણ શક્ય નહીં હોય. જોકે, હાલ આ પ્રોજેક્ટ પ્રારંભિક તબક્કામાં છે.

    Know more

    Post Top Ad

    Post Bottom Ad