93 રૂપિયામાં 10 જીબી ડેટા મેળવો અહીં


ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ આવતા અઠવાડિયે રિલાયન્સ જિયો નેટવર્કના માધ્યમથી 4જી સેવા આપશે. એટલું જ નહીં પરંતુ કંપની ઉપભોક્તાઓને એક નવો ઉપહાર પણ આપવા જઈ રહી છે. વાત બિલકુલ સાચી છે કે ઉપભોક્તાઓને ખાલી 93 રૂપિયામાં 10 જીબી ડેટા આપશે.મળતી જાણકારી મુજબ અનિલ અંબાણીની કંપની સીડીએમએ ઉપભોક્તાઓને આ સેવા આપવા જઈ રહી છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ સાથે શેર કરેલા ડેટામાં કંપનીએ કહ્યું છે કે 8 મિલિયન ઉપભોક્તાઓમાંથી લગભગ 90% લોકોએ 4જી અપડેટ કરાવ્યું છે.