નવી દિલ્હીઃ પેટ્રિક સુન-શિયાંગનું નામ સામાન્ય લોકોએ સાંભળ્યું નહીં હોય, પરંતુ જણાવીએ કે આ વ્યક્તિ વિશ્વમાં સૌથી વધુ પગાર મેળવતા સીઈઓ છે. પેટ્રિક સુન-શિયાંગ વ્યવસાયે એક ડોક્ટર છે, જેમણે નેન્ટક્વેસ્ટ નામથી પોતાની બાયોટેક કંપની ઉભી કરી છે. પેટ્રિક સુન-શિયાંગનો પગાર ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી કરતાં 66 ગણો વધારે છે. વિતેલા વર્ષે જ કંપનીએ બજારમાં સફળતાપૂર્વક પોતાનો આઈપીઓ લાવી હતી. નેન્ટક્વેસ્ટ કંપનીનું મુખ્યાલય કેલિફોર્નિયા, અમેરિકામાં આવેલ છે.
વધુ જાણવા માટે અહીં ક્લિક કરો