12 દિવસમાં 263 Crની કમાણી કરનાર 'સુલતાન'માં થઇ આવી Funny Mistakes


મુંબઇઃ સલમાન ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ ‘સુલતાન’ 6 જુલાઇએ રીલિઝ થઇ છે. આ ફિલ્મે 12 દિવસમાં જ 263 કરોડથી વધારેનો બિઝનેસ કર્યો છે. ફિલ્મમાં સલમાન અને અનુષ્કાએ રેસલરનો રોલ સારી રીતે કર્યો છે. 'સુલતાન'ને ઓડિયન્સની સાથે સાથે ક્રિટીક્સનો પણ સારો રિસ્પોન્સ મળ્યો છે. ભલે ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે આ ફિલ્મને બારીકાઇથી બનાવી હોય છતાં પણ તેમાં કેટલીક ભૂલો રહી ગઇ છે.
સુલતાનમાં થઇ આ 7 Mistakes...
ફિલ્મના એક સીનમાં જ્યારે સલમાનને વિચારતો બતાવવામાં આવે છે ત્યારે તેના બેકગ્રાઉન્ડમાં પંખો રાખેલો હોય છે પરંતુ ત્યારબાદ અચાનક જ પંખો તેની જગ્યા પરથી ગાયબ થઇ જાય છે.

વધારે જાણવા માટે અહીં ક્લિક કરો 

Comments