હસીને હસીને વળી જશો બેવડ, જ્યારે જોશો ઇન્ડિયન મેરેજના 10 Photos


અજબ-ગજબ ડેસ્ક : ભારતમાં લગ્નને જીવનનો સૌથી મોટો પ્રસંગ માનવામાં આવે છે. તેથી આ દિવસ માટે યુવક-.યુવતી અને તેમનો પરિવાર અનેક પ્રયત્નો કરતા હોય છે. જ્વેલરી, ડ્રેસિંગથી લઇને ફોટોગ્રાફર્સની પસંદગીમાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જો કે આટલી તકેદારી છતાં સ્ટેજ પર એવું કઇંક થઈ જાય છે કે આનંદની પણ રમૂજી બની જાય છે.
પંજાબમાં વરરાજાનું છૂટી ગયુ નાડુ
પંજાબમાં એક લગ્નમાં ફેરા ફરવા માટે વરરાજા ઊભો થયો ત્યારે એના પાયજામાનું નાડુ ખૂલી ગયું હતુ. આ દૃશ્ય જોઈને બધા લોકો હસી પડ્યાં હતા. આ ઘટના થોડી વધારે પડતી કહેવાય પણ લગ્નમાં નાના મોટા ફની પ્રસંગો થઈ જ જતા હોય છે. આવા જ ફોટાનું કલેક્શન અહીં મુકવામાં આવ્યું છે.