Skip to main content

Posts

Showing posts from July, 2016

રાજ્યમાં 15મી ઓગસ્ટથી ખાનગી કાર સહિત નાના વાહનોને ટોલટેક્સમાંથી મુક્તિ

અમદાવાદઃ કાર સહિતના નાના ખાનગી વાહનોને ટોલટેક્સમાંથી મુક્તિનો મહત્વનો નિર્ણય લેવાયો છે. આ અંગેની જાહેરાત આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વલસાડમાં કરી છે. જોકે, આ નિર્ણયનો અમલ 15મી ઓગસ્ટથી થશે. 15 ઓગસ્ટ પહેલાં રાજ્ય સરકાર આ અંગેનું જાહેરનામું બહાર પાડશે જે બાદ સ્ટેટ હાઈવે પર ટોલટેક્સ વસૂલાશે નહીં.

કોમર્શિયલ વાહનો ઉપરનો ટેક્સ યથાવત રહેશે

આનંદીબેને જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી 15મી ઓગસ્ટથી નાના વાહનો એટલે કે ફોરવ્હીલર અને થ્રી-વ્હીલરને ટોલટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિયમ 15મી ઓગસ્ટથી જ અમલી બનાવવવામાં આવશે. ટોલટેક્સમાંથી મુક્તિ મળતાં નાના વાહનોના ટેક્સની જે ખોટ પડશે તે રાજ્ય સરકાર ભોગવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે, કોમર્શિયલ વાહનો ઉપરનો ટેક્સ યથાવત રહેશે અને ટેક્સીનો નિર્ણય હવે પછી લેવાશે.

ગુજરાતમાં ટોલટેક્સનો હંમેશા વિવાદિત રહ્યો છે અને અનેક વખત ટોલનાકે માથાકૂટો થઈ છે. રાજકોટથી અમદાવાદ જતાં જ રસ્તામાં બે ટોલનાકા આવે છે. આ જ રીતે રાજકોટથી પોરબંદર જતાં ત્રણ ટોલનાકા આવે છે અને આવવા-જવાના ભાડા જેટલો જ ટોલટેક્સ લોકોએ ભરવો પડતો હોય છે. આનંદીબેને કરેલી જાહેરા…

દુનિયાનો બીજો સૌથી નાનો દેશ; વસતી માત્ર 38000, દર ત્રીજી વ્યક્તિ કરોડપતિ

લંડન: જો તમે કરોડપતિની સાથે બેસીને ચા-કોફી પીવા માગતા હો તો તમારે મોનાકો જવું જોઇએ. અહીં દર ત્રીજી વ્યક્તિ કરોડપતિ છે. મોનાકો માત્ર બે ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો દુનિયાનો બીજો સૌથી નાનો દેશ છે. તેની વસતી 38,000 છે. તેનાથી નાનો દેશ વેટિકન સિટી છે. સ્પિયર્સ વેલ્થ નામની એક સંસ્થાએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે મોનાકોમાં 31.1 ટકા લોકો મિલિયોનર છે. ગયા વર્ષે અહીંની લગભગ 25 ટકા વસતી મિલિયોનર હતી. અહીં મિલિયોનરનો અર્થ એક મિલિયન ડોલર અથવા 6.7 કરોડ રૂપિયાની નેટવર્થથી છે.

ફ્રાન્સની નજીક આવેલા યુરોપના દેશ મોનાકોમાં 31.1 ટકા લોકો કરોડપતિ છે, ટોપ-10 માં એશિયાનાં માત્ર બે શહેર

- સ્પિયર્સની યાદીમાં સ્વિત્ઝરલેન્ડની બેન્કિંગ સિટી કહેવાતા જ્યુરિચ અને જિનિવા બીજા અને ત્રીજા સ્થાને છે.
- જ્યુરિચનો દર ચોથો અને જિનિવાનો દર છઠ્ઠો વ્યક્તિ કરોડપતિ છે. યાદીમાં મોટા ભાગનાં શહેર યુરોપના છે.
- ટોપ 5 શહેરમાં માત્ર ન્યુયોર્ક યુરોપની બહારનું છે. તે ચોથા સ્થાને છે. તે બાદ લંડન છે.
- ટોપ 10માં સાત શહેર યુરોપના છે. બહારના બે અન્ય શહેર હોંગકોંગ અને સિંગાપુર છે.

મોનેકોમાંં કરોડપતિ વધુ હોવા પાછળનું કારણ શું છે?

-…

વડોદરા: શિક્ષિકાએ વિદ્યાર્થીને એક લાફો માર્યો, વાલીએ શિક્ષિકાને બે લાફા ઝીંક્યાં

વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં આવેલી નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શિક્ષિકાએ 3 વર્ષના વિદ્યાર્થીને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તો રોષે ભરાયેલા વિદ્યાર્થીના પિતાએ સ્કૂલમાં જઇને શિક્ષિકાને લાફો દીધો હતો. જેથી બંને પક્ષે સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વિદ્યાર્થીને કાનમાં ઇજા, તાવ પણ આવી ગયો

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નિઝામપુરામાં આવેલા ગણેશ ચોકમાં રહેતા રિતેશભાઇ રાજપુતનો 3 વર્ષનો પુત્ર રાજવીર સમા વિસ્તારમાં આવેલી નવયુગ ઇગ્લિંશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ગુરુવારે સવારે રાજવીર સ્કૂલે ગયો હતો. ત્યારે ક્લાસ ટીચર રશ્મિકાબેન ગોહિલ રાજવીરને 1થી 10 સુધી અંક બોલવા માટે કહ્યુ હતુ. પરંતુ રાજવીર ન બોલી શકતા શિક્ષિકાએ તેને માર માર્યો હતો. જેથી વિદ્યાર્થીના ડાબા ગાલે ઇજાના નિશાન પડી ગયા હતા. ત્યારબાદ શિક્ષિકાએ વિદ્યાર્થીને બાજુમાં બેસાડી દીધો હતો. સ્કૂલનો સમય પૂરો થતા વિદ્યાર્થી ઘરે જતો રહ્યો હતો અને ઘરે જઇને રાજવીરે મેડમે માર્યો હોવાનું જણાવ્યુ હતુ. પડોશમાં રહેતા એક વિદ્યાર્થીએ પણ રાજવીરને મેડમે માર્યો હોવાની વાત કરી હતી. ત્યારબાદ આજે સવારે વિદ્યાર્થીના વાલીઓ શાળાએ પહોંચી ગયા હત…

Kala Chasma Video Songs

Now Katrina kaifs Kala Chasma Song on YouTube See 2 crore People
જો પાણીમાં પલળી જાય સ્માર્ટ ફોન તો અજમાવો આ ઉપાય

વરસાદમાં કે ઘણી વાર ભૂલથી પણ પલળી જાય છે . જો પાણીમાં તમારો સ્માર્ટ ફોન પલળી જાય છે  તો તમે આ ઉપાયને અજમાવી શકો છો. 


વધારે જાણવા માટે અહીં ક્લિક કરો 

શ્રાવણ સ્પેશલ- સાબૂદાણાના ચીલડા

સામગ્રી- 1 કપ સાબૂદાણા ,2 બટાટા , 2-3લીલા મરચાં , 2 ટીસ્પૂન કોથમીર , 1 ટી સ્પૂન જીરું , અડધા કપ મગફળી શેકેલી , 4-5 ટી સ્પૂન દેશી ઘી , મીઠું સ્વાદનુસાર 
વિધિ- સાબૂદાણા ધોઈને એના પર થોડા પાણી છાંટી 1 કલાક માટે ઢાકીને રાખો. શેકેલી મગફળીને કૂટી લો. સાબૂદાણાને એક વાડકામાં નાખી એમાં બાફેલા બટાટા , લીલા મરચા , કોથમીર , જીરું , મીઠું અને કૂટેલે મગફળી મિક્સ કરો.  તવો ગરમ કરો  એના પર મિશ્રણ ફેલાવી દો.  એના પર ઘી પણ નાખો. પલટીને બન્ને તરફથી ગોલ્ડન બ્રાઉન શેકી લો . લીલી ચટણી સાથે સર્વ કરો.

ઢિશૂમમાં અક્ષય કુમાર ... જુઓ ફોટા - Dhishum

બહુ ઓછા લોકો જાણે છે કે ઢિશૂમમાં અક્ષય કુમાર પણ છે . નાનું રોલ છે જે એને ભજ્યું છે. એ પણ નિર્દેશક રોહિત ધવન માટે. રોહિતની પહેલી ફિલ્મ દેધી બૉયજમાં અક્ષય લીડ રોલમાં હતા ત્યારથી સારી મિત્રતા છે. અક્ષયના આ લુકથી લાગી રહ્યું છે કે ફિલ્મમાં એમનુ કિરદાર જોરદાર હશે.

નોકરી કરતા હોવ તો અપનાવો આ ખાસ સૂત્ર, પ્રમોશન મળવામાં વાર નહીં લાગે

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ આધુનિક સમયમાં દરેક વ્યક્તિ પોતાને બીજાથી શ્રેષ્છ સાબિત કરવામાં લાગેલો છે, ખાસ કરીને કાર્યસ્થળ પર આવી પ્રતિસ્પર્ધા વધુ હોય છે. આજના સમયમાં સફળ વ્યક્તિની ઓળખ તેના પદથી થાય છે. ઓફિસમાં વ્યક્તિનું પદ અને તેનો પગાર મહત્વનો હોય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ 5 ખાસ ટિપ્સ જેને અપનાવવાથી તમને ઓફિસમાં પ્રમોશન અને મનચાહી સફળતા પ્રાપ્ત થઈ શકે છે.એવા કેટલાક કાર્ય છે જેને અપનાવી વ્યક્તિ ઓફિસમાં પ્રમોશન અને સફળતા પ્રાપ્ત કરી શકે છે. આ કાર્યો સામાન્ય રીતે બધાંને ખબર હોય છે પણ લોકો આ કાર્યની અવગણના કરે છે. બે વૈજ્ઞાનિક તથ્ય છે જેમની દરેક ઓફિસમાં ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા જરૂરત હોય છે, જેના પરિણામે તમને પ્રમોશન મળે છે.
અહીં આપ્યા છે તે ખાસ સૂત્ર જે દરેક વ્યક્તિએ પ્રમોશન પ્રાપ્ત કરવા અપનાવવા જોઈએ. વાસ્તુ વગેરેની બાબત ખાસ ધ્યાન રાખવી કારણ કે આની માહિતી બહુ ઓછા લોકોને હોય છે.
1. લક્ષ્ય નિર્ધારીત કરવા અને પોતાના કાર્યને સારી રીતે કરવા
કઠણ મહેનત અને કાર્ય પ્રત્યે સમર્પણનો ભાવ નહીં હોય તો પ્રમોશન માટે તમારું નામ વિચારવામાં નહીં આવે. વાસ્તવિક લક્ષ્ય નિર્ધારિત કરવા અને તેને પ્રાપ્ત કરવાના પ…

બદલી જ દેવાં જોઇએ આ સ્કૂલોનાં નામ, જોતાં જ રોકી નથી શકાતું હસવું!

આપણા દેશમાં કેટલીક સ્કૂલોનાં નામ એવાં છે કે, આપણને એમજ થાય કે, શું વિચારીને પાડ્યાં હશે આ સ્કૂલોનાં આવાં નામ? ક્યાંક સ્કૂલ પર લોકો આંખ બંધ કરીને વિશ્વાસ મૂકે તે માટે ફોરેનની ફેમસ યુનિવર્સિટી 'કેમ્બ્રિજ' ના નામે સ્કૂલ કે કૉલેજનું નામ પાડી દેવામાં આવે છે. આ જોઇને તો એમજ જ થાય કે હવે આપણે હાવર્ડ કે કેમ્બ્રિજમાં ભણવા જવાની નથી જરૂર, અહીં જ મળી જશે બધુ. આ સિવાય કેટલીક સ્કૂલોનાં નામ એવાં અજીબોગરીબ પણ જોવા મળે છે કે, આપણે હસવું રોકી જ ના શકીએ.


વધુ જાણવા માટે અહીં ક્લિક કરો 

12 રૂપિયાની મેગીમાંથી બનાવો આ 7 એકદમ અલગ વાનગીઓ, નહીં ભૂલાય સ્વાદ!

રેસિપિ ડેસ્ક, અમદાવાદ: મેગીનું નામ આવતાં જ નાના-મોટા બધાના મોમાં પાણી આવી જાય છે. આજે અમે મેગીની વિવિધ વાનગીઓની વાત કરીશું જેને તમે રેસ્ટોરાં સ્ટાઇલમાં ઘરે જ બનાવી શકો છો. જો તમે તમારા રસોડામાં ચેન્જ લાવવા ઈચ્છતા હોવ તો બનાવો આ વિવિધ વાનગીઓને અને કરો પરિવારને ખુશ.મેગી નૂડલ્સ ભેળ સામગ્રીઃ -સો ગ્રામ નુડલ્સ -બે ટીસ્પૂન નુડલ્સનો મસાલો -સો ગ્રામ ચણાની દાળ -સ્વાદ પ્રમાણે મીઠું -એક ટીસ્પૂન મરચું -એક ટીસ્પૂન સંચળ -એક નંગ ડુંગળી -એક નંગ ટામેટું -એક નાનું કેપ્સિકમ -એક નાનું દાડમ -સો ગ્રામ સેવ -પચ્ચાસ ગ્રામ મસાલા શિંગ રીતઃ ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમને ઝીણા સમારી લો. દાડમના દાણા કાઢી લો. પછી એક પહોળા વાસણમાં શેકેલા નુડલ્સ,  ચણાની દાળ, બુંદી, સેવ અને પૂરીનો ભૂકો તથા મસાલા શિંગ નાખી હલાવો. ત્યારબાદ તેમાં ડુંગળી, ટામેટા, કેપ્સિકમ, દાડમના દાણા નાખી નુડલ્સનો મસાલો ભભરાવી હલાવો. ત્યારબાદ ટોમેટો કેચઅપ નાખી સરખી રીતે હલાવી કોથમીર અને દાડમથી ગાર્નિશ કરી સર્વ કરો.

ભજ્જી બન્યો પાપા, બોલિવૂડ એક્ટ્રેસ ગીતાએ લંડનમાં આપ્યો દીકરીને જન્મ

મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી ગીતા બસરાએ લંડનમાં પુત્રીને જન્મ આપ્યો છે. હરભજનની માતા અવતાર કૌરે આ વાતની માહિતી આપી હતી. ગીતાએ 27 જુલાઈના રોજ પુત્રીને જન્મ આપ્યો છે.

- અવતાર કૌરે કહ્યું હતું કે હરભજન અને વહુ ગીતાને ફોન પર વધામણાં આપ્યાં હતાં.
- ગીતા તથા હરભજને ગયા વર્ષે ઓક્ટબર 2015માં થઈ હતી.
- ભજ્જી પંજાબ પોલીસમાં એસએસપી છે. 
- લંડનમાં જન્મેલી ગીતા બસરાએ 'દિલ દિયા હૈં'(2006)થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.
- છેલ્લે 'સેકન્ડ હેન્ડ હસબન્ડ'માં જોવા મળી હતી.
વધુ જાણવા માટે અહીં ક્લિક કરો 

લીંબુમાં લવિંગ લગાવીને ભગાડી શકાય છે મચ્છર, આવી જ છે અન્ય TIPS (Lemon Tips)

વરસાદની સીઝનમાં મચ્છરો પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. એવામાં જો તમે ડેન્ગ્યૂ કે મેલેરિયાથી બચવા ઇચ્છો છો તો આ નાની ટિપ્સનો ઉપયોગ કરી શકો છો. તમે ઘરમાં આ નાના પ્રયોગ કરીને હેલ્થને સાચવી શકો છો. આ ઉપાયથી ફટાફટ મચ્છર દૂર ભાગે છે. તો જાણી લો

વધુ જાણો 

લૉન્ચ પહેલા જ માર્કેટમાં વેચાઇ રહ્યો છે iPhone 7, કિંમત છે 10 હજાર રૂ.

ગેજેટ ડેસ્કઃ એપલના iPhone 7ને લૉન્ચ થવામાં હજુ ઓછામાં ઓછો 2 મહિનાનો સમય બાકી છે, પણ ચીની માર્કેટમાં તેનું ક્લૉન અત્યારથી જ ફરતું થઇ ગયુ છે. રિપોર્ટ્સનું માનીએ તો કંપની નવા હેન્ડસેટની ડિઝાઇનમાં કંઇ ખાસ ફેરફાર ના કરતા હવે iPhone 6S પ્લસના અપગ્રેડેડ વર્ઝનને જ લૉન્ચ કરશે, કેમકે આ વાત અગાઉન લીક થયેલા હેન્ડસેટના ફિચર્સ અને ફોટોને લઇને સાચી પડી શકે છે. જોકે, ચાઇનીઝ માર્કેટમાં હવે નવા હેન્ડસેટ iPhone 7નું ક્લૉન વેચાવા લાગ્યું છે. 

* લૉન્ચ પહેલા કેવી રીતે બની ગ્યું ક્લૉન?
iPhone 7ની સતત લીક થતી ઇમેજીસ અને ફિચર્સના આધારે આઇફોનનાં ક્લૉન બનાવનારી Goophone જેવી કંપનીઓએ તેનું ક્લૉન બનાવીને ચીની માર્કેટમાં ઉતારી દીધું છે. આ એકદમ iPhone 7ની કૉન્સેપ્ટ ડિઝાઇન જવું જ દેખાય છે, તેની બેકસાઇડ પર લખવામાં આવ્યું છે 'Designed by TAIWAN made in CHINA', અને તેનું નામ GooApplei7 છે.  * આ રીતે બને છે આઇફોન ક્લૉન 
GooApple ચીનની મોબાઇલ ક્લૉન મેન્યૂફેક્ચરર કંપની છે, જે એન્ડ્રોઇડની OS અને આઇફોનની ડિઝાઇનને મર્જ કરી લેટેસ્ટ આઇફોનના ક્લૉન તૈયાર કરે છે. નોંધનીય છે કે, અત્યારે iPhone 5sથી લઇ iPhone 6S પ્લસ સુધીના બધા…

ધો.10-12 બોર્ડ પરીક્ષાનાં ફોર્મ સાથે હવે આધાર કાર્ડ ફરજિયાત

વડોદરા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ 2017માં લેવાનારી બોર્ડ પરીક્ષા માટે ફોર્મ ભરવા માંગતા ધો.10-12ના વિદ્યાર્થીઓએ ફોર્મમાં ફરજિયાતપણે આધાર કાર્ડ નંબર ભરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓનાં ફોર્મમાં આધારકાર્ડ નહીં હોય તેવાં ફોર્મ સ્વીકારશે નહીં તથા તે ફોર્મ ભરી શકશે નહીં.

પરીક્ષા માટેનાં ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી સપ્ટેમ્બર માસથી શરૂ થશે. ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં બોર્ડે ધો.10-12ની પરીક્ષામાં ઉપસ્થિત થવા માંગતા રાજ્યભરના વિદ્યાર્થીઓ પાસેથી તેમનાં આધારકાર્ડની વિગતો માંગી છે. પરિપત્રને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો બીજી બાજુ શિક્ષક સંઘોમાં પણ પરિપત્રને લઇને હોબાળો મચ્યો છે.

આધારકાર્ડ ક્યાંથી મળશે?

 વિદ્યાર્થીઓ પોતાના વિસ્તારની વોર્ડ ઓફિસમાંથી આધાર કાર્ડ નંબર લઇ શકે છે.
 આધારકાર્ડ માટે વિદ્યાર્થીઓ પાસે જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો, રેશનકાર્ડ, અભ્યાસનો પુરાવો સહિતની વિગતો-સર્ટિફિકેટ લઇ જવાનાં રહેશે.
 આધાર કાર્ડ નંબર માટે અરજી કરનારા વિદ્યાર્થીઓને અરજી કર્યાના એક મહિનાની આસપાસ તેમના રહેઠાણ પર આધારક…

Best Punjabi Sikh Wedding

The best dance of Sikh Wedding

સની લિયોને લોંચ કર્યુ પોતાનુ હૉટ કૈલેંડર (જુઓ ફોટા)

ઉપવાસની વાનગી - સાબુદાણાનું થાલીપીઠ (ફરાળી ઢેબરા)

સામગ્રી -  એક કપ સાબુદાણા, બે બટાકા બાફીને મસળેલા, અડધી ચમચી જીરૂં, શેકેલા સીંગદાણાનો ભુકો અડધો કપ, અડધો ઈંચ આદુનો ટુકડો, 2 સમારેલા મરચા, કોથમીર સમારેલી અડધો કપ, એક ચમચી લીંબુનો રસ, એક ચમચી ખાંડ,  મીઠું સ્વાદાનુસાર, શુદ્ધ તેલ.  બનાવવાની રીત - સૌપ્રથમ સાબુદાણા ધોઈને આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે પાણી નીતારી લો. હવે સાબુદાણામાં બાફેલા બટાકા, સીંગદાણો ભુકો અને બધા મસાલા નાખીને બરાબર મિક્સ કરી લો. હવે એક નોન સ્ટિક પેન ગરમ કરો. તેમાં લગભગ એકથી બે ચમચા તેલ ગરમ કરો. હવે થોડુંક તેલ તમારા હાથમાં લગાવો. સાબુદાણાના મિશ્રણમાંથી થોડું લઈને તેને તમારા હાથ વડે ગોળો વાળી લો. હવે રોટલી કરવાની પાટલી પર એક પ્લાસ્ટિકની બેગ મૂકી તેના પર તેલ લગાવો. તેના પર આ ગોળાને મૂકીને હાથ વડે દબાવીને રોટલી જેવો આકાર આપો. ત્યાર બાદ તેને નોનસ્ટિક પેનમાં શેકી લો. બંન્ને બાજુથી બરાબર ચઢી જાય એટલે ઉતારીને ગરમાગરમ સર્વ કરો.

પૂજા-પાઠ સાથે સંબંધિત આ બાબતો ધ્યાન રાખવાથી બધા દેવો થાય છે પ્રસન્ન

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જે ઘરોમાં દરરોજ પૂજા કરવામાં આવે છે, ત્યાં દેવી લક્ષ્મી સહિત બધા દેવી-દેવતાઓની કૃપા થતી રહે છે. શાસ્ત્રો પ્રમાણે પૂજા કરતી વખતે થોડી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો શુભ ફળ ઝડપથી પ્રાપ્ત થાય છે. 

આજે અમે એવી 20 બાબતો જણાવી રહ્યા છીએ જેનું ધ્યાન દરેક પૂજા વખતે રાખવું જોઈએ. યોગ્ય રીતે કરવામાં આવેલી પૂજાથી જ ભગવાન ઝડપથી પ્રસન્ન થઈ ભક્તની દરેક કામના પૂરી કરે છે. ઘરમાં ખુશીઓનું આગમન થતાં પરિવાર પણ સુખી રહે છે. સુખ-સમૃદ્ઘિ વધવાને લીધે બધા દેવતાઓ તે ઘરમાં નિવાસ કરે છે. એવા પરિવારમાં કોઈ દુઃખ આવતા નથી અને જ્યાં બધા દેવતાઓ વાસ કરતા હોય ત્યાં લક્ષ્મી આપમેળે જ ખેંચાઈ આવે છે અને તે ઘરમાં નિવાસ કરવા લાગે છે.

વધુ જાણવા માટે અહીં  ક્લિક કરો આ 5 સેટિંગ્સ કરો ચેન્જ, Whatsapp પરથી પ્રોફાઇલ થઇ જશે Invisible

ગેજેટ ડેસ્કઃ દરેક સ્માર્ટફોન યૂઝર્સ પોતાના ફોનમાં ચેટિંગથી લઇ મેસેજિંગ શેરિંગ સુધીની પ્રક્રિયા Whatsapp પર કરે છે. પણ ક્યારેક વૉટ્સએપથી હેરાનગતી પણ થાય છે. જો તમે વૉટ્સએપ પર થોડાક સમય માટે કે હંમેશા માટે એક્ટિવ રહીને ઇનવિજીબલ થવા માંગતા હોય તો પણ થઇ શકો છો.

આ માટે અહીં આપેલી પાંચ મહત્વની ટિપ્સ ફોલો કરીને પ્રોફાઇલને ઇનવિજીબલ કરી શકો છો.  * આ માટે તમારે આ સેટિંગ્સ ચેન્જ કરવી પડશે 
* બ્લૂ ટિક્સ હાઇડ કરો 
બ્લૂ ટિક્સ વૉટ્સએપનું એવું ફિચર છે, જેનાથી ખબર પડી જાય છે કે તમે ઓનલાઇન થઇને મેસેજ વાંચી લીધો છે.  - આ રીતે કરો હાઇડ  Account > Privacy > Uncheck Read Receipts box માં જઇને તમે આને હાઇડ કરી શકો છો.
વધુ જાણવા  માટે  અહીં ક્લિક કરો 

Xclusive: ડિરેક્ટરનો ખુલાસોઃ પરિવાર નથી લેતો 78 વર્ષીય કાદર ખાનની સંભાળ - Kadarkhan

મુંબઈઃ ફૌજિયા અર્શી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની ન્યૂ કમર ડિરેક્ટર હોવાની સાથે ડેઈલી મલ્ટીમીડિયા લિમિટેડ એન્ટરટેઈન્મેન્ટ કંપનીની સીઈઓ પણ છે. તેણે 'હો ગયા દિમાક કા દહીં' ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મના નિર્માતા સંતોષ ભારતીય તથા ફૌઝિયા હતી. ફિલ્મમાં કાદર ખાન સિવાય ઓમપુરી, સંજય મિશ્રા, રાજપાલ યાદવ, રઝ્ઝાક ખાન, અમિતા નાંગિયા અને ચિત્રાંશી રાવત જેવા કલાકારો હતો. આ ફિલ્મમાં કાદર ખાન લાંબા સમય બાદ જોવા મળ્યાં હતાં. divyabhaskar.com એ કાદર ખાનને લઈને ફિલ્મની ડિરેક્ટર ફૌઝિયા અર્શી સાથે વાત કરી હતી. 
ફૌઝિયા સાથે થયેલી વાતચીતઃ
સવાલઃ તમે તમારી ફિલ્મ માટે કાદર ખાનને કેવી રીતે મનાવ્યાં હતાં. તેમની સાથે ફર્સ્ટ મિટિંગ અંગે જણાવો?
જવાબઃ હું જ્યારે ફિલ્મ 'હો ગયા દિમાક કા દહીં' અંગે વિચારી રહી હતી ત્યારે જ મારા મનમાં કાદર ખાનને લઈને એક ઈમ્પોર્ટન્ટ રોલ રચાઈ ગયો હતો. જ્યારે મેં લોકોને કાદર ખાન અંગે પૂછ્યું તો મને જાણવા મળ્યું હતું કે તેમની તબિયત સારી રહેતી નથી. આ દરમિયાન મને કાદર ખાનને મળવાની તક મળી ગઈ હતી. જ્યારે હું તેમને પહેલીવાર મળી ત્યારે જ મેં તેમને મારા પ્રોજેક્ટ અંગે વાત કરી હતી. મારો ઉત્સાહ …

કોમેડી શોમાં નવા અવતારમાં જોવા મળશે કપિલ, આવો હશે LOOK

મુંબઇઃ 'કોમેડી કિંગ' કપિલ શર્મા ટૂંક સમયમાં જ પોતાના શોમાં ડબલ રોલમાં જોવા મળશે. હકીકતમાં કપિલના જુના શો 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ'માં બિટ્ટૂનો ભાઇ બનેલો સિટ્ટૂ જ હવે નવા અવતારમાં જોવા મળશે. હાલ ટીવી પર આવતા 'ધ કપિલ શર્મા શો'માં કપિલ 'કપ્પૂ'નો રોલ કરી રહ્યો છે. ટૂંક સમયમાં જ દર્શકોને 'કપ્પૂ'નો ભાઇ 'ગપ્પૂ' પણ જોવા મળશે.

હિપ્પી ગેટઅપમાં જોવા મળશે 'ગપ્પૂ' -કપિલે સોમવારે રાતે ગપ્પૂનો નવો ફોટો ટ્વિટ કરતા લખ્યું કે, "Hi .. This is gappu.. i hacked the account of kappu" -નોંધનીય છે કે કપિલના જૂના શોમાં સિટ્ટૂનો રોલ પણ ઘણો જ ફેમસ થયો હતો. હવે જોવું એ રહ્યું કે ગપ્પૂના રોલમાં કપિલ કેવી ધમાલ મચાવે છે. કપિલની બુઆ પણ પરત ફરી -કોમેડી નાઇટ્સની ‘પિંકી બુઆ’ એટલે કે ઉપાસના સિંહ ફરી એકવાર કપિલની ટીમમાં પરત ફરી છે. -રવિવારે તે પહેલી વાર 'ધ કપિલ શર્મા શો'માં જોવા મળી હતી. તેણે આવતાની સાથે જ મજાકમાં કૃષ્ણાના શો પર નિશાન સાધ્યું હતું. તેના જણાવ્યાનુસાર તે ખોટી સોસાયટીમાં પહોંચી ગઇ હતી. શોમાં આવી હતી 'હેપ્પી ભાગ જાયેગી'ની ટીમ -રવિવ…

7માં પગારપંચ અંગે સરકારે બહાર પાડ્યો પરિપત્ર, ઓગસ્ટથી પગાર વધારો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મંગળવારે સાતમા પગારપંચ અંગે પરિપત્ર બહાર પડ્યો છે. કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને ઓગસ્ટ મહિનાથી જ પગાર વધારો મળવાની શક્યતા છે.

જૂનમાં ભલામણોને મળી હતી લીલી ઝંડી - સરકારે જૂનમાં સાતમા પગારપંચની ભલામણોને મંજૂરી આપી દીધી હતી. - અરુણ જેટલીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, તેનાથી કર્મચારીઓનો ઓછામાં ઓછો પગાર રૂ.  7 હજારથી 18 હજાર  વધી જશે.
- જેટલીએ એ પણ કહ્યું હતું કે, તમામ વર્ગના કર્મચારીનો બેઝિક પગાર 2.52 ગણો વધશે.
- સરકારે જાહેરાત કરી કે, સીબીએસઈ ચીફ રાજેશ કુમાર ચતુર્વેદીને સાતમા પગારપંચની અમલીકરણ એકમના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.
- સીબીએસઈ ચીફ બન્યા તે પહેલા રાજેશ એકમમાં સંયુક્ત સચિવ રહ્યા હતા. સાતમા પગાર પંચમાં શું?
- 1 જાન્યુઆરી, 2016થી ભલામણો લાગૂ થશે. ફાયદો કેન્દ્ર સરકારના 47 લાખ કર્મચારી અને 53 લાખ પેન્શનર્સને મળશે.
- જૂન સુધીનું 6 મહિનાનું એરિયર્સ સરકાર માર્ચ 2017 પહેલા જ આપી દેશે. 69 વર્ષમાં 327 ગણો વધ્યો પગાર
- પગારપંચનો ઈતિહાસ 69 વર્ષ જુનો છે.
- 1947માં બનેલા પ્રથમ પગારપંચે ઓછામાં ઓછો પગાર 55 રૂપિયા નક્કી કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી કર્મચારીનો પગા…

બાળકી એકલી રમતી રહી ને ઝેરી સાપ ઘરમાં આવી ચઢ્યો, માંડ બચી

રાજુલાઃ રાજુલાના વાવેરા ગામે રહેતા હિંમતભાઇ ઓધડભાઇ કામળીયાના ઘરમાં ઓસરીમા તેમની બાળકી રમી રહી હતી. ત્યાં ઘરમાં ઝેરી સાપ આવી ચડયો હતો. જો કે સદનસીબે તેમની પુત્રીને દંશ દીધો ન હતો. આ અંગે તેમણે રાજુલાના સર્પ સંરક્ષણ મંડળના અશોકભાઇ સાંખટને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. ઝેરી સાપને પકડી લઈ સલામત સ્થળે જઈને મુકત કરી દીધો હતો. બાળકીનો સદનસીબે બચાવ થતાં રામ રાખે તેને કોણ ચાખે તેવી ઉક્તિને જાણ સાર્થક કરી હતી.

વધુ જાણવા માટે અહીં ક્લિક કરો 

12 દિવસમાં 263 Crની કમાણી કરનાર 'સુલતાન'માં થઇ આવી Funny Mistakes

મુંબઇઃ સલમાન ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ ‘સુલતાન’ 6 જુલાઇએ રીલિઝ થઇ છે. આ ફિલ્મે 12 દિવસમાં જ 263 કરોડથી વધારેનો બિઝનેસ કર્યો છે. ફિલ્મમાં સલમાન અને અનુષ્કાએ રેસલરનો રોલ સારી રીતે કર્યો છે. 'સુલતાન'ને ઓડિયન્સની સાથે સાથે ક્રિટીક્સનો પણ સારો રિસ્પોન્સ મળ્યો છે. ભલે ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે આ ફિલ્મને બારીકાઇથી બનાવી હોય છતાં પણ તેમાં કેટલીક ભૂલો રહી ગઇ છે. સુલતાનમાં થઇ આ 7 Mistakes... ફિલ્મના એક સીનમાં જ્યારે સલમાનને વિચારતો બતાવવામાં આવે છે ત્યારે તેના બેકગ્રાઉન્ડમાં પંખો રાખેલો હોય છે પરંતુ ત્યારબાદ અચાનક જ પંખો તેની જગ્યા પરથી ગાયબ થઇ જાય છે.
વધારે જાણવા માટે અહીં ક્લિક કરો 

એક પરિવાર આખુ વર્ષ પીવે છે વરસાદી પાણી, 35 હજારના ખર્ચે તૈયાર કર્યો પ્રોજેકટ

એક પરિવાર આખુ વર્ષ પીવે છે વરસાદી પાણી, 35 હજારના ખર્ચે તૈયાર કર્યો પ્રોજેકટ

નવસારી: જીવન જીવવા માટે જરૂરી હવા પાણી અને ખોરાક જેમાં પાણીની સમસ્યાને લઈને દેશના કેટલાક લોકોની સ્થિતિ બેહાલ બની છે ત્યારે નવસારીનાં વિજલપોર શહેરના એક પ્રાધ્યાપકે વોટર હાર્વેસ્ટીંગનો નવતર પ્રયોગ કર્યો છે જે સમગ્ર જનસમુદાય માટે દિશાસૂચક બની શકે તેમ છે. વિજલપોર શહેરના મોરાર પાર્ક વિસ્તારનાં નિવાસી અને નવસારી કૃષિ યુનિવર્સિટીના ફોરેસ્ટ્રી વિભાગના પ્રિન્સિપાલ પ્રશાંત શ્રીવાસ્તવ છેલ્લા 8 વર્ષથી પોતાના ઘરમાં રેન વોટરહાર્વેસ્ટીંગ કરેલુ શુદ્ધ પાણી પીએ છે. પોતાના 1200 સ્ક્વેર ફુટ ઘર બનાવી રહ્યા હતા તેની સાથે વોટર હાર્વેસ્ટીંગ માટે અન્ડરવોટર ટાંકી પણ બનાવી હતી.
10 હજાર લીટર વરસાદી પાણીનો સંગ્રહ

35 હજારના ખર્ચે 10 હજાર લિટર પાણી સંગ્રહ કરી શકાય  તેવી ટાંકી બનાવી છે. ઘરના ધાબા પર એક જ બાજુ ઢાળ આપી પાણીની ટાંકીમા લાઈન જોડવામા આવી છે. પાણીમાં કિટકો કે જીવાતો ન પડે તેના માટે માટલીમાં ચુનો ભરીને મુકવામા આવ્યો છે અને હવા કે પ્રકાશ ટાંકીમા ન જાય તેવા ચુસ્ત ઢાંકણો બનાવવામા આવ્યા છે. 1 વ્યક્તિ એક વર્ષમા 1 હજાર લિટર પાણી પી શકે …

તમારી પાસે 4G ફોન છે? આ 7 સ્ટેપ્સથી મેળવો Reliance Jioનું ફ્રી 4G SIM

ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ Jioએ પોતાની 4G સેવાના સત્તાવાર લૉન્ચિંગ પહેલા જ માર્કેટમાં હલચલ મચાવી છે. Jioના આવ્યા પહેલા જ અન્ય મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓમાં પ્રાઇસ વૉર શરૂ થઇ ગયું છે.
માર્કેટમાં મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સ વચ્ચે પ્રાઇસ વૉરની સ્થિતિને લઇને પ્રાઇસ કટ અને ડેટા પેક ઓફર્સ શરૂ થઇ ગઇ છે. જુદીજુદી કંપનીઓ લૉ રેટ્સમાં ત્રણ મહિના માટે અનલિમીટેડ 4G ઇન્ટરનેટ ડેટા અને કૉલિંગ ઓફર આપી રહી છે, આમાં મોટાભાગના સ્માર્ટફોન યૂઝર્સ પણ ઇચ્છે છે કે તેમને પહેલા જ રિલાયન્સ જિઓનું સિમ મળી જાય પણ રિલાયન્સ આ સિમ ફક્ત પોતાના લાઇફ હેન્ડસેટ્સ સાથે જ વેચી રહી છે.

પણ જો તમારી પાસે 4G એન્ડ્રોઇડ ફોન હોય અને Reliance Jio 4G સિમ કાર્ડ મેળવીને તેના ડેટા અને કૉલિંગનો લાભ મેળવવા માગતા હોય તો, તમારે ફક્ત અહીં આપેલા 7 સિમ્પલ સ્ટેપ્સને ફોલો કરવા પડશે.

ધ્યાન રહે એક સ્ટેપ પુરુ થયા પછી જ બીજુ સ્ટેપ ફીલ કરવું, આ ટ્રીક માત્ર એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ માટે જ છે.

Know more

Kabali Movie Trailer

कबाली मूवी ट्रेलर ऐसा शायद पहली बार हुआ है जब साउथ की कोई फिल्म हिंदी में डब होकर दिल्ली एनसीआर में सवा सौ स्क्रीन्स पर रिलीज हुई हो, इतना ही नहीं दिल्ली एनसीआर में रजनी सर की इस फिल्म को तमिल, तेलुगू, हिंदी के अलावा बांग्ला में भी रिलीज किया गया। जहां साउथ में इस फिल्म के शो सुबह साढ़े तीन बजे से शुरू हुए तो दिल्ली में भी सुबह 9 बजे से शो हुए। देशभर में चार हजार और दुनिया में करीब आठ हजार स्क्रीन्स में रिलीज हुई इस फिल्म के क्रेज को देखते हुए ट्रेड पंडितों ने इस फिल्म की पहले दिन की कलेक्शन का आंकड़ा चालीस करोड़ से ज्यादा होने की भविष्यवाणी कर रखी है। वैसे भी रजनी सर की इस फिल्म के डायरेक्टर पी. रंजीत के नाम इससे पहले ही अटकत्ती और मद्रास जैसी सुपर हिट फिल्में दर्ज हैं। ऐसे में रजनीकांत की इस नई फिल्म में रजनी फैंस के लिए बहुत कुछ है। 

कहानी: कबालीशरण (रजनीकांत) मलयेशिया में कबाली के नाम से जाना जाता है, मलयेशिया की एक जेल से गैंगस्टर कबालीशरण की पूरे पच्चीस साल के बाद अब रिहाई हो रही है। कबाली की रिहाई को लेकर पुलिस-प्रशासन काफी सकते में है, पुलिस के साथ प्रशासन को भी यकीन है कि कबाल…

ચટાકેદાર ચટણી : લસણ-લાલ મરચાંની ચટણી

સામગ્રી - એક વાટકી લાલ મરચુ, એક વાડલી, છોલેલું લસણ, એક વાડકી દહી, મીઠુ સ્વાદ મુજબ અને તેલ. (દરેક વસ્તુ માટે એક સરખુ માપ લેવુ) 
બનાવવાની રીત - એક વાડકી લાલ મરચાંને મરચું ડુબે એટલું પાણી નાખી આખી રાત પલાળી રાખો. સવારે મરચુ ફુલી જશે. હવે આ મરચામાં એક વાડકી છોલેલું લસણ, એક વાડકી દહીં અને સ્વાદમુજબ મીઠુ નાખી મિક્સરમાં ચલાવી લો. હવે તેમા ગરમ તેલ નાખો. તૈયાર છે, લસણ-મરચાંની સ્વાદિષ્ટ ચટણી. આ ચટણી પંદર દિવસ સુધી ખરાબ નથી થતી. ફ્રિજમાં મુકશો તો વધુ દિવસ પણ ચાલશે. 

નોંધ : મરચાંને આખી રાત પાણીમાં પલાળી રાખવાથી તે નુકશાન નથી કરતુ.

આ છે સૌથી વધુ વેચાયેલા 10 ટુ-વ્હીલર્સ, રોજ વેચાય છે 7,000 હોન્ડા એક્ટિવા

નવી દિલ્હીઃ હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના પોપ્યુલર સ્કૂટર એક્ટિવાએ હીરોની સૌથી વધુ વેચાતી મોટરસાયકલ સ્પ્લેન્ડરને વેચાણના મોરચે પાછળ રાખી દીધી છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં એક્ટિવાનું વેચાણ સ્પ્લેન્ડરથી 20,000 યુનિટ વધારે થયું છે. આમ, ટુ-વ્હીલર સેગમેન્ટમાં સ્પ્લેન્ડરની બાદશાહી પર ખતરો ઊભો થયો છે. એક્ટિવાના વેચાણમાં આવેલી તેજીનો અંદાજ એ બાબતથી આવે છે કે 2016માં અત્યાર સુધીમાં હોન્ડાએ દૈનિક 7,000થી વધારે એક્ટિવા વેચ્યા છે....
હોન્ડાની એક્ટિવા નંબર વન   હોન્ડા એક્ટિવા જૂન 2016ના ટોપ સેલિંગ ટુ-વ્હીલર્સમાં નંબર વન રહ્યું છે. મજાની વાત એ છે કે એક્ટિવાનું વેચાણ જૂન 2015માં પણ ટોપ પર હતું. કંપનીએ આ દરમિયાન 2,26,686 એક્ટિવા વેચી છે. આ હિસાબે કંપનીએ જૂન માસ દરમિયાન દૈનિક 7,000થી વધારે એક્ટિવા વેચ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, કોઇ સ્કૂટરે 17 વર્ષ પછી મોટરસાયકલનું વર્ચસ્વ તોડ્યું છે.
કિંમતઃ રૂ.56,000થી રૂ.67,000  એન્જિનઃ 124.9  સીસી પાવરઃ 8.60 બીએચપી  ટોર્કઃ 10.12 એનએમ.
વધુ જાણવા માટે  અહીં  ક્લિક  કરો 

વેચાઈ જશે Yahoo, 33 હજાર 500 કરોડ રૂપિયામાં ખરીદશે વેરિઝોન

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી મોટી સર્ચ એન્જિન કંપનીઓમાંથી એક યાહુ વેચાઈ રહી છે. વેરિઝોન કોમ્યુનિકેશન્સે અંદાજે 33 હજાર 500 કરોડ રૂપિયામાં યાહુનો કોર બિઝનેસ ખરીદશે. યાહુને વિતેલા કેટલાક સમયથી ગૂગલ અને ફેસબુક તરફથી જોરદાર ટક્કર મળી રહી છે. એટલું જ નહીં, આ બન્ને કંપનીઓને કારણે યાહુના નફામાં જોરદાર ઘટાડો આવ્યો છે. યાહુનો ક્યો બિઝનેસ વેચાશે......

- સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર વેરિઝો યાહુનો કોર ઇન્ટરનેટ બિઝનેસ ખરીદશે. જોકે આ ડીલમાં યાહુના પેટન્ટનો સમાવેશ કરવામાં આવ્યો નથી.  
- આ ડીલમાં રિયલ એસ્ટેટ એસેટ્સને સામેલ કરવામાં આવી છે. 
- સૂત્રો અનુસાર નોન-કોર (ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી) એસેટ્સને અલગથી વેચવામાં આવશે. - હાલમાં, યાહુ અને વેરિઝોન તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

વધુ જાણવા માટે અહીં ક્લિક કરો 

અંક વાસ્તુ : જન્મ તારીખ મુજબ લકી દિશામાં મુકો 1 વસ્તુ , વધશે GOOD LUCK

વાસ્તુ શાસ્ત્ર અને અંકોના ખાસ સંબંધ ગણાય છે. વાસ્તુની દરેક દિશાના સંબંધ કોઈના કોઈ ગ્રહ સાથે હોય છે. . જો અંકોને  ધ્યાનમાં રાખતા એમની સાથે  સંબંધિત દિશામા 1-1 વસ્તુ મુકવામાં આવે  તો એનાથી ઘણા લાભ થાય છે. 
એ માટે  તમારે તમારી જન્મ તારીખનો  સિંગલ ડિજીટ નંબરમાં કાઢવો  પડશે.  એટ્લે કે તમારી જન્મ તારીખ  12 છે તો તમારા અંક લકી નંબર થશે = 3  જો તમારી જન્મ તારીખ છે 29 તો અંક થશે 2+9 = 11  આ બે અંકોના ફરી સરવાળા કરો 1 + 1 =2

જે લોકોનો જન્મ અંક 1 છે તેમણે  પૂર્વ દિશામાં વાંસળી રાખવી જોઈએ.

જે લોકોના જન્મ અંક 2 હોય છે તેમણે ઘરની આ દિશામાં સફેદ 
રંગના શો-પીસ રાખવા જોઈએ. 
જે લોકોના જન્મ અંક 3 હોય , તેમણે ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રૂદ્રાક્ષ 
રાખવા જોઈએ.
જે લોકોના જન્મ અંક 4  હોય , તેમણે ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં