FUNNY VIDEO: આ છે 'ઉડતા પી.એમ.'
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર
મોદી સતત વિદેશ યાત્રાઓ કરતા રહે છે. ત્યારે આ યાત્રાઓને લઈને તેમની ટીકા
અને મજાક પણ થઈ છે. સોશિયલ મીડિયા પર તેમની હાંસી પણ ઉડાવવામાં આવી રહી છે.
ત્યારે હવે વડાપ્રધાન આફ્રિકી દેશોની મુલાકાતે જઈ રહ્યા છે. આફ્રિકાના ચાર
દેશોની તે મુલાકાત લેવાના છે. જેમાં એનર્જી, ફૂટ સિક્યોરીટી, એજ્યુકેશન,
હેલ્થને લઈને મહત્વના કરારો થવાના છે. ત્યારે જુઓ તેમની યાત્રા પર FUNNY
VIDEO.