Skip to main content

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, ચાર કલાકમાં 2 ઇંચ ખાબક્યો

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, ચાર કલાકમાં 2 ઇંચ ખાબક્યો



અમરેલી: અમરેલી જીલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ આજે રાજુલા તાલુકાના આગરીયા તથા આસપાસના ગામોમાં ચાર ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી જતા વાડી-ખેતરો પાણીથી છલોછલ બન્યા હતાં. ધારીના સરસીયા તથા આસપાસના વિસ્તારમાં પણ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ તુટી પડયો હતો. અમરેલીમાં બપોરના ભારે બફારા બાદ જોરદાર ઝાપટુ વરસી ગયુ હતું.
મોસમનો પ્રથમ વરસાદ અને તે પણ અનરાધાર તુટી પડ્યો

અમરેલી જીલ્લાના ધરતીપુત્રો મેહુલીયાની ચાતક નઝરે રાહ જોઇ રહ્યા છે અને મેઘરાજા તેમનો ઇન્તેઝાર ખતમ કરવા માંગતા હોય તેમ આજે ધુમ ધડાકા સાથે આવી પહોંચ્યા હતાં. રાજુલા તાલુકાના મોટા આગરીયા, નવા આગરીયા, ઝાંપોદર અને સમુહખેતી સહિતના ગામોમાં બપોરે સાડા બારેક વાગ્યાના સુમારે કાળા ડીબાંગ વાદળો અનરાધાર વરસી પડયા હતાં. અહિં મોસમનો પ્રથમ વરસાદ અને તે પણ અનરાધાર તુટી પડતા ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા હતાં. જોતજોતામાં વાડી ખેતરોમાંથી પાણી દોડવા લાગ્યા હતાં એટલુ જ નહી અહિં ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ વરસી જતા નાની નદીઓમાં પણ ભારે પુર આવ્યુ હતું.

પ્રથમ રાઉન્ડમાં જ વાવણી લાયક વરસાદ વરસી જતા જગતનો તાત હરખાઇ ઉઠ્યો

આ વિસ્તારમાં પ્રથમ રાઉન્ડમાં જ વાવણી લાયક વરસાદ વરસી જતા જગતનો તાત હરખાઇ ઉઠ્યો હતો. જો કે રાજુલામાં આજે માત્ર હળવુ ઝાપટુ પડયુ હતું. કલેક્ટર કન્ટ્રોલ રૂમના સુત્રોએ જણાવ્યુ હતું કે આગરીયા તથા આસપાસના ગામોમાં ત્રણ થી ચાર ઇંચ વરસાદ પડયો હતો. બીજી તરફ ખાંભા પંથકમાં પણ આજે મેઘ સવારી આવી પહોંચી હતી. ખાંભામાં આજે બપોર બાદ અડધો ઇંચ વરસાદ વરસી જતા શહેરના માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતાં. બપોરના ત્રણ વાગ્યા પછી અહિં મેઘરાજાની પધરામણી થઇ હતી.
વધુ  જાણવા  માટે અહીં ક્લિક કરો 

Comments

Popular posts from this blog

Gujarat Government Jobs 2017 | Apply Latest Govt Jobs in Gujarat

Gujarat Government Jobs 2017
Gujarat Government provides no.of opportunities to the candidates who were preparing to get Gov job in Gujarat. Every year Gujarat Government releases recruitment notifications for all available Government Jobs in Gujarat. GujaratGovernment provides opportunities for all types of job seekers by releasing notifications Periodically. Candidates check State Govt jobs in Gujarat and Government Jobs Notifications in Gujarat on our website.

Click Here

Top WhatsApp funny videos

Xiaomi Redmi Note 4 हुआ सस्ता

Xiaomi Redmi Note 4 फोन में 5.5 इंच (1920 x 1080 पिक्सल) फुल एचडी 2.5डी कर्व्ड ग्लास डिस्प्ले दिया गया है। फोन में स्नैपड्रैगन 625 प्रोसेसर का इस्तेमाल हुआ है। ग्राफिक्स के लिए एड्रेनो 506 जीपीयू है। फोन में हाइब्रिड सिम स्लॉट है, यानी दूसरा सिम स्लॉट एसडी कार्ड स्लॉट की भी भूमिका निभाएगा। यूज़र 128 जीबी तक का माइक्रोएसडी कार्ड इस्तेमाल कर सकेंगे।




इसके रियर कैमरे का सेंसर 13 मेगापिक्सल का है जो एफ/2.0 अपर्चर, डुअल-टोन एलईडी फ्लैश व पीडीएएफ से लैस है। सेल्फी के शौकीनों के लिए अपर्चर एफ/2.0, 85-डिग्री वाइड एंगल लेंस के साथ 5 मेगापिक्सल का फ्रंट कैमरा दिया गया है। फोन फिंगरप्रिंट सेंसर व इन्फ्रारेड सेंसर के साथ आता है। फोन का डाइमेंशन 151x76x8.35 मिलीमीटर और वज़न 175 ग्राम है। फोन में 4100 एमएएच की बैटरी है। यह फोन एंड्रॉयड मार्शमैलो आधारित मीयूआई 8 पर चलता है।
style="background-color: white; box-sizing: border-box; color: #5e5e5e; font-family: tahoma, verdana, sans-serif;" />
हमारे मुताबिक, Xiaomi Redmi Note 4 एक बेहतरीन पैकेज है। बता दें कि हमने इस फोन का रिव्यू किया है। ल…