Updates

6/recent/ticker-posts

Header Ads Widget

2016ની સૌથી મોટી ઘટનાઃ વિશ્વ પર Brexitનો ખતરો, અંગ્રેજોના દેશનું શું થશે?

2016 ની સૌથી મોટી ઘટનાઃ વિશ્વ પર Brexit નો ખતરો, અંગ્રેજોના દેશનું શું થશે ?


ઇન્ટરનેશનલ ડેસ્કઃ 23 જૂનનો દિવસ બ્રિટન અને યુરોપીયન યુનિયન(EU) માટે અત્યંત મહત્વનો સાહિત થવાનો છે. 2008ની મંદી બાદ ફિનાન્સ વર્લ્ડમાં આ બીજી એવી ઘટના હશે કે જેની ચર્ચા દુનિયાઆખીમાં થઇ રહી છે. આ દિવસે બ્રિટન EUમાં રહેશે કે કેમ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. આ ઘટનાને Brexit કહેવાઇ રહી છે.
 
રાજકીય પક્ષ 

હાલમાં બ્રિટિશ શાસક પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને વડાપ્રધાન ડેવિડ કેમરોન EUમાં બની રહેવાના પક્ષમાં છે. જ્યારે તેમની જ પાર્ટી સાથે સંકળાયેલા લંડનના મેયર બોરિસ જોનસન EUમાંથી બહાર નીકળી જવાના પક્ષમાં છે.  આ દરમિયાન 16 જૂને વિપક્ષ લેબર પાર્ટીની 41 વર્ષની મહિલા સાસંદ જો કોક્સની તેના જ સંસદીય ક્ષેત્રમાં ગોળી મારીને હત્યા કરી દેવાઇ છે. કોક્સ બ્રિટનને યુરોપીયન યુનિયનમાં રહેવાની સમર્થક હતી.

વધુ જાણવા  માટે  અહીં  ક્લિક  કરો 

Post a comment

0 Comments