Updates

6/recent/ticker-posts

Header Ads Widget

સારા પગારની જોબ મેળવવા ઉપયોગી છે આ શ્રેષ્ઠ 10 ઓનલાઈન કોર્સ

સારા પગારની જોબ મેળવવા ઉપયોગી છે આ શ્રેષ્ઠ 10 ઓનલાઈન કોર્સ

બિઝનેસ ડેસ્કઃ હાલમાં જ્યારે સ્ટાર્ટઅપ યુગની વાતો કરવામાં આવી રહી છે ત્યારે ભારતમાં એજ્યુકેશન સિસ્ટમને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એ સત્ય છે કે ભારતમાં જે વિદ્યાર્થી બહાર પડે છે જે તે ક્ષેત્રને લઈને એટલા કૂશળ નથી હોતા. એવામાં ભારતીય શિક્ષણ વ્યવસ્થાની વિશ્વનીયતા જ્યારે જોખમમાં છે ત્યારે ઇન્ટરનેશનલ યૂનિવર્સિટી આ ડિમાન્ડ સપ્લાયને સરભર કરવા માટે ઓનલાઈન સર્ટિફિકેશન કોર્સ ઓફર કરે છે. આ તમામ કોર્સ જોબ માટે તો મદદગાર સાબિત થાય જ છે પરંતુ સાથે સાથે યુવાઓને ક્રિએટિવ બનાવવા અને તેમને ખુદનો બિઝનેસ સ્ટાર્ટ કરવામાં પણ એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અહીં ભાસ્કર તમને 10 એવા ઓનલાઈન કોર્સ વિશે જણાવી રહ્યું છે જે તમને મોટી મોટી કંપનીઓમાં તમને જોબ મેળવવામાં મદદ કરશે  


વધુ જાણવા  માટે અહી ક્લિક  કરો 

Post a comment

0 Comments