Skip to main content

Posts

Showing posts from June, 2016

રમૂજી ટુચકાઓ… – સંકલિત

રમૂજી ટુચકાઓ… – સંકલિત

રવિ (તરુણને) : શું તને ખબર છે કે મારા પપ્પા ચાલતી કારને અટકાવી દે છે ?
તરુણ : મારા પપ્પા તો ૧૦ કાર એકસાથે અટકાવે છે.
રવિ : સારું, તો તારા પપ્પા પહેલવાન છે.
તરુણ : ના, તેઓ એક ટ્રાફિક પોલીસ છે.
* છોકરો : ચાલતાં-ચાલતાં રોકાઈ જાઉં છું, બેઠા-બેઠા આમ જ સૂઈ જાઉં છું, શું આ જ પ્રેમ છે?
છોકરી : પ્રેમ નહીં, કમજોરી છે, દવા લઈ લે !
* એક પરેશાન માણસે એક મચ્છરને પોતાની આંગળીમાં પકડીને કહ્યું, ‘રાતે તો ડંખતો હતો, હવે દિવસે પણ ડંખવા લાગ્યો.’
મચ્છરે રૂંધાયેલા અવાજમાં કહ્યું, ‘ઓવરટાઈમ કરું છું માલિક. મા-બાપ બીમાર છે. ઘરમાં જુવાન બહેન છે. છોકરાવાળાઓએ દહેજમાં અડધા લીટર લોહીની ડિમાન્ડ કરી છે !’
* ટીચર : પપલુ, કોઈપણ વાક્યના અંતમાં ‘વગેરે-વગેરે’ લખવાનો અર્થ શું છે ?
પપલુ : એ જ કે જેટલું અમે જાણીએ છીએ, એનાથી વધારે અમને નથી આવડતું.
* એક બેટસમેને બીજી બેટસમેનને પૂછ્યું, ‘યાર, લગ્ન કરવામાં કેટલો ખરચ થાય છે ?’
‘ખબર નથી યાર ! મેં તો જ્યારથી લગ્ન કર્યા છે, ત્યારથી સતત ખરચો કરતો આવ્યો છું.’ બેટસમેને છગ્ગો માર્યો.
* દીકરો : પપ્પા, હું અંધારામાં પણ વસ્તુઓને જોઈ શકું છું, જે આપણાથી ખૂબ દૂર હોય.
પપ્પા : સારુ…

ટ્રેનમાં ટાઈમપાસ

ટ્રેનમાં ટાઈમપાસ.. – નવનીત પટેલરીડ ગુજરાતી.કોમ પરથી 


મારા જેવા ઘણા લોકોને આ પ્રશ્ન સતાવતો હશે કે મુસાફરી દરમિયાન ટાઈમ પાસ કેવી રીતે કરીશું ? પણ ખરેખર જોવા જઈએ તો સંજોગો જ એવા ભેગા થતા હોય છે કે ટાઈમ પાસ કરવો નથી પડતો પણ પાસ થઇ જાય છે. બસમાં મુસાફરી કરતા હોવ તો સ્વયમોપાર્જીત સાધનો વાપરવા પડે છે, જેમ કે ઈયર ફોન કાનમાં નાખી ને મોબાઈલ કે આઈપોડને કાર્યરત કરો અથવા ઘેરે વાંચવાની આળસ આવતી હોય તેવી બુક હોંશે હોંશે વાંચો, પરંતુ ટ્રેનમાં મુસાફરી દરમિયાન સ્વયમોપાર્જીત સાધનો તો ખરા જ સાથો સાથ પારોપાર્જીત સાધનો પણ ગોતવા બેસો તો મળી આવે. ટ્રેનમાં બે અજાણ્યા મુસાફરો વાતોએ વળગે, એટલે જાણે એવા-એવા ટોપિક પર વાતો નીકળે કે જો કોઈ સ્ક્રીપ્ટ રાઈટર સંભાળતો હોય તો એકાદ ફિલ્મની સ્ટોરી ભરડી કાઢે એવા નવા-નવા વિષયો પર ઊંડાણથી છણાવટ થતી સાંભળવા મળે. વાતોએ વળગેલા બે અજાણ્યા મુસાફરોને સમયનો તો કોઈ તોટો હોતો જ નથી, એટલા માટે તો એ લોકો “ટાઈમ પાસ” કરવા પ્રયત્ન કરતા હોય છે. પણ આવા વાતોમાં મશગુલ મહાશયની વાતમાં જો કોઈ ત્રીજો ટાપસી પુરાવે તો તેઓને અત્યંત આનંદ થાય છે. જાણે કે સોનામાં સુગંધ ભળી! ત્રણ કે ચાર વખત દી’માં જમનાર…

તલાટીમંત્રી ભરતી કૌભાંડ : દિવ્યભાસ્કર

તલાટીમંત્રી ભરતી  કૌભાંડ : દિવ્યભાસ્કર


દિવ્યભાસ્કર  તારીખ 30-06-2016

કેરલની જાણીતી રેસીપી - માલાબાર પરાઠા

કેરલની જાણીતી રેસીપી - માલાબાર પરાઠા ફરવા માટે કેરલ એક સારા સ્થળ તરીકે તો ઓળખાય જ છે. પણ શુ તમે ત્યાના માલાબાર પરાઠા કયારેય ખાધા છે. તો આજે ઘરે આનંદ ઉઠાવો માલાબાર પરાઠાનો .. 3 કપ મેંદો સારી ક્વોલિટીનો, 2 ચમચી ઘી, 1 ઈંડુ, અડધો કપ દૂધ, 1 ચમચી ખાંડ, જરૂર મુજબ તેલ.  બનાવવાની રીત - એક બાઉલમાં મેંદો, ઘી, દૂધ, ખાંડ, મીઠુ, ઈંડુ અને હલકુ તેલ લઈને જરૂર જેટલુ પાણી નાખીને લોટ બાંધી લો.  તૈયાર લોટને ભીના કપડાંથી ઢાંકીને 15 મિનિટ સુધી રાખી મુકો.  હવે લોટના લૂવા બનાવી લો. એક પ્લેટમાં તેલ લો અને લૂવાને તેમા નાખીને થોડી વાર માટે બીજી વાર કપડાથી ઢાંકી દો.  વણવા માટે લાકડી કે પત્થરનો બેસ લો અને પછી તેની પર તેલ લગાવો અને લોઈથી રોટલી વણી લો. આ પરાઠા થોડો મોટા આકારના બનશે તો તમે સ્લેબ પર પણ તેને વણી શકો છો. હવે લૂઆને હળવા હાથથી થોડુ વણી લો અને પછી તેમાં ઘી લગાવો. તેમા એક સાઈડથી કટ લગાવો જે સેંટર પૉઈંટ સુધી જવુ જોઈએ. હવે તેને ફેરવીને ભમરડા જેવો આકાર આપો.  તેને હળવા હાથે વણી લો. આ રીતે પરાઠામાં પરત સારી બનશે.  ગેસ પર તવો ગરમ કરો. તેના પર પરાઠો નાખો અને તેને એક બાજુ સેકાયા પછી પલટી લો. હવે સેકેલા ભાગ પર તેલ …

બેસનનો શીરો

બેસનનો શીરોગળી વસ્તુમાં તમને બેસનના લાડુ અને બરફી તો ખાધા હશે પણ સ્વાદના મામલે તેના શીરાનો કોઈ જવાબ નથી. આ સહેલાઈ મિનિટોમાં તૈયાર થઈ જાય છે. આવો બનાવતા શીખીએ બેસનનો શીરો સામગ્રી - 2 કપ બેસન, 1 કપ દૂધ, એક નાની ચમચી ઈલાયચી પાવડર, 8 પિસ્તા કાપેલા, 8 બદામ કાપેલી, સ્વાદમુજબ ખાંડ, 2 મોટી ચમચી ઘી અથવા તેલ, એક કપ પાણી, સજાવવા માટે પિસ્તા અને બદામની કતરન.
બનાવવાની રીત - સૌ પહેલા કડાહીમાં ઘી નાખીને ગેસ પર ગરમ કરવા મુકો.  જ્યારે ઘી ગરમ થઈ જાય તો તેમા બેસન નાખીને ચલાવતા મધ્યમ તાપ પર સેકો. બેસનને હળવુ બ્રાઉન થતા સુધી સેકો.  ત્યારબાદ બેસનમાં ખાંડ નાખીને હલાવો. જ્યારે ખાંડ સંપૂર્ણ રીતે બેસનમાં મિક્સ થઈ જાય ત્યારે કડાહીમાં દૂધ અને પાણી નાખીને બેસનને સતત હલાવતા રહો. જેથી તેમા ગાંઠ ન પડે.  હવે બેસનનુ પાણી અને દૂધ શોષાય ત્યા સુધી થવા દો.  તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો.  જ્યારે બેસનની કન્સિસટેંસી શીરા જેવી થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો.  પછી તેમા ઈલાયચી પાવડર અને બદામ પિસ્તાની કતરન મિક્સ કરો. લો તૈયાર છે ગરમા ગરમ બેસનનો શીરો.... તેને બદામ પિસ્તાથી સજાવીને સર્વ કરો. 

બાળકોની મનપસંદ રેસીપી - મિક્સ ફ્રૂટ જેમ

બાળકોની મનપસંદ રેસીપી - મિક્સ ફ્રૂટ જામ 

બ્રેડ હોય કે પછી હોય પરોઠા તેના પર લાલ જૅમ જોતાં જ મોટાભાગના બાળકોના મોઢામાં પાણી આવવા લાગે છે. જો તમારા બાળકો પણ રોજ નવા-નવા જૅમની માંગણી કરે છે તો તેમને ઘરે બનાવેલા મિક્સ ફ્રુટ જૅમ ખવડાવો. આ જૅમ તાજા ફળો અને કોઇ પ્રિઝર્વેટિવ વગર બનેલા હોય છે માટે સ્વાસ્થ્ય પર કોઇ ખરાબ અસર નથી પાડતા. જાણીએ આવા જૅમ બનાવવાની રીત. 

સામગ્રી - 5-6 સફરજન, 1 પપૈયું, 1 કિલો દ્રાક્ષ, 3 કેળા, 1 ½ ચમચી લીંબુનો રસ, સાઇટ્રિક એસિડ 6થી 7 ચમચી, 1 કિલો ખાંડ, સ્વાદ અનુસાર મીઠું.

બનાવવાની રીત - સૌથી પહેલા પપૈયા અને અનાનસની છાલ છોલી તેને નાના ટૂકડાંમાં કાપી લો અને સફરજનની છાલ ઉતાર્યા વગર તેને ચૉપ કરી લો. હવે ગેસ પર એક વાસણમાં સફરજન, પપૈયું, દ્રાક્ષ અને અનાનસ ઉકાળો. હવે સફરજનની છાલ છોલી લો અને પછી બધા ફળોને બહાર કાઢી લો. હવે મિક્સરમાં સફરજન, દ્રાક્ષ, લીંબુનો રસ, અનાનસ, પપૈયું અને કેળા જેવા ફળોને તેમાં નાંખી બારીક પીસી લો. હવે એક ડીપ ફ્રાય પેન લો અને તેને ગેસની આંચ પર રાખો પછી તેમાં બધા ફળોનો પલ્પ નાંખો અને પછી ખાંડ તેમજ મીઠું ઉમેરી ગેસની સામાન્ય આંચ પર સતત ગરમ કરતાં રહો. થોડીવાર બાદ …

બાળ કેળવણી

બાળ કેળવણીનો લેખ - ડો. હરીશ પારેખ 

પહેલવહેલી જે કેળવણી  બાળકને આપવાની  છે તે છે દરેક માણસની કિંમત કરવાની કેળવણી, આ જગતમાં રહેલા દરેક માણસનું સન્માન કરવું  જોઈએ. નાનો માણસ હોય કે મોટો, કે ગરીબ હોય કે અમીર. માનવને માનવીય સઁવેદનાઓથી  જ જોતાં શીખે છે એવું શિક્ષણ  બાળકોને  આપવાની  જરૂર છે. માનસમાત્રનો આદર કરવાની સમજણ જો બાળકમાં કેળવાશે તો તે ક્રૂર બનશે નહી. તે ગમે તેટલો મોટો બની જશે, પણ તેનામાં નાના માણસ માણસો પ્રત્યે આદર,સન્માન અને પ્રેમ રહેશે. જે  જીવનની સફળતા અપાવશે. આ ઉદાહરણ વાંચો.
        લેનિન એક વાર વાળ કપાવવા ગયા. ત્યાં ઘણી ભીડ હતી. લેનિન મહાન નેતા છે એવું સૌ કોઈ જાણતા હતા. કોમરેડ નામના શખસે કહ્યું  : આપને ઘણા કામો હશે. તમે પહેલા વાળ કપાવી લો.  ત્યારે લેનિને કહ્યું : ના, કામરેડ બધાનો સમય કિંમતી હોય છે. આ સમાજમાં કોઈનું કાર્ય બીજાના કાર્યથી ઓછું અગત્યનું નથી. મજૂર, શિક્ષક  કે પક્ષના  સેક્રેટરી  - એ સહુનું કામ મહત્વનું છે. તે જ આપણું કર્તવ્ય છે. આ મહાન સિદ્ધાંતની વિરુદ્ધમાં હું કોઈ દાખલો બેસાડવા માંગતો નથી.
જેઓ બીજાનો આદર કરતા નથી તેઓ ધીરે ધીરે અહંકારી બની જાય છે અને અહંકારીનો નાશ થતા…

July Month Information

જુલાઇનો મહિમા
01/07              ડોક્ટર ડે & વલર્ડ જોક્સ ડે
04/07             અ‍મેરિકન સ્વાતંત્રય દિન
06/07             ભારતની પ્રથમ બોલતી ફિલ્મ બની
07/07             વલર્ડ ચોક્લેટ ડે
08/07             08/07/1947 એ.કે. 47 રાઈફલનુ ઉત્પાદન
11/07              વિશ્વ વસતિ દિન
15/07              પ્રથમ ધર્મચક્ર પ્રવર્તન દિન
16/07              વિશ્વના પ્રથમ પરમાણુ બોમ્બનો વિસ્ફોટ
17/07              આતરરષ્ટ્રીય ન્યાય દિન
19/07              બેંક રાષ્ટ્રીયકરણ દિન
21/07              21/07/1883 ભારતમા પ્રથમ સાર્વજનિક થિયેટરની શરુઆત

25/07             25/07/2007 પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે પ્રતિભા પાટીલની નિયુક્તિ
27/07             27/07/1921 મા પ્રથમ વખત ડાયબિટીસની જાણકરી મળી
28/07             28/07/1921 મા પ્રથમ ફિન્ગર પ્રિન્ટનો ઉપયોગ થયો.
29/07             ઇન્ટરનેશનલ ટાઇગર ડે
31/07             જાણીતા ગુજરાતી કવિ પ્રેમ ચન્દ્જીની જન્મ જયંતિ


બૉડી પેઇન્ટનો શાનદાર નમૂનો, માનવીના દેહ પર દર્શાવ્યું કાર ક્રેશ

બૉડી પેઇન્ટનો શાનદાર નમૂનો, માનવીના દેહ પર દર્શાવ્યું કાર ક્રેશ

બૉડી પેઇન્ટનું ચલણ હાલના સમયે ઝડપ પકડી રહ્યું છે. બૉડી પેંટ કરી નવી અને અનોખી કલાકૃતિઓ બનાવી લોકોને સહેલાયથી પોતાની તરફ આકર્ષિત કરી શકાય છે. આ વખતે અમે તમને બૉડી પેઇન્ટના માધ્યમથી એક કાર ક્રેશની જીવંત તસવીર દર્શાવવા જઇ રહ્યાં છે. તમે નીચે સ્લાઇડ પર બનાવેલી તસવીરને જોઇ શકો છો કે, આ કાર ક્રેશ થઇ ચૂકી છે, પરંતુ તેમા સૌથી ખાસ વાત એ છે કે, તેને કોઇ કેનવાસ પર પેઇન્ટના માધ્યમથી નહીં પરંતુ માનવીના દેહ પર પેઇન્ટ કરી તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં મહિલા અને પુરુષ બન્ને જ સામેલ છે. આ ઉપરાંત કારના ફ્રન્ટ ગ્રીલને ટૂટુ જોઇ શકાય છે. તો ચાલો તસવીરો થકી જોઇએ, આ શાનદાર કલાકૃતિ કેવી રીતે તૈયાર કરવામાં આવી અને કોણે તૈયાર કરી છે.  બીજી તસવીરો જોવા માટે  અહીં  ક્લીક  કરો 


આઇફા એવોર્ડમાં છવાયા દિપીકા-રણવીર, તસવીરો જુઓ

આઇફા એવોર્ડમાં છવાયા દિપીકા-રણવીર, તસવીરો જુઓ
ફૂટબોલની ધરતી કહેવાતા સ્પેનના શહેર મૈડ્રિડમાં આઇફા એવોર્ડનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રણવીર સિંહને બાજીરાવ મસ્તાની માટે બેસ્ટ એક્ટર અને દિપીકા પાદુકોણની ફિલ્મ પીકુ માટે બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ ફિલ્મ બજરંગી ભાઇજાનને બેસ્ટ ફિલ્મ અને બાજીરાવ મસ્તાની માટે સંજય લીલા ભણસાણીને બેસ્ટ ડાયરેક્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જો કે આ ફંકશનમાં પ્રિયંકા ચોપડાને વૂમન ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. સાથે જ પ્રિયંકાએ સિગિંગ અને ડાન્સિંગનું લાઇવ પર્ફોમન્સ કર્યું હતું. અને સાથે જ ટાઇગર શ્રોફે માઇકલ જેક્શનને ટ્રીબ્યૂટ કરતો એક ડાન્સ રજૂ કર્યો હતો. જો કે પાછલા કેટલાક દિવસથી રણબીર અને દિપીકાના બ્રેકઅપની વાતો ચાલી રહી હતી પણ આ એવોર્ડ ફકંશનમાં તેમના પ્રેમને જોતા આ તમામ અફવાઓ પર ઠંડુ પાણી નંખાઇ ગયું હતું. જુઓ તસવીરો 

ભારતભરના મુખ્ય સમાચાર પર એક નજર

ભારતભરના મુખ્ય સમાચાર પર એક નજર
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર ફોટો  સ્લાઇડર જોવા માટે  અહીં  ક્લિક  કરો 

રજનીકાંત પર લાગ્યો પોસ્ટર ચોરીનો આરોપ, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં....

રજનીકાંત પર લાગ્યો પોસ્ટર ચોરીનો આરોપ, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં.
રજનીકાંતની ફિલ્મ કબાલી અને ઇરફાન ખાનની ફિલ્મ મદારી બંને ફિલ્મ 15 જુલાઈએ રિલીઝ થવાની છે. હાલમાં જ મદારી ફિલ્મના પ્રમોશન દરમિયાન ઇરફાન ખાને કબાલી પર પોસ્ટર ચોરીનો આરોપ લગાવ્યો. પ્રમોશન દરમિયાન ઇરફાન ખાને કહ્યું કે તેમને જોયું કે રજનીકાંત ની ફિલ્મ કબાલીએ તેમની ફિલ્મ મદારીનું પોસ્ટર ચોરી કર્યું. તમે મારી ફિલ્મનું પોસ્ટર જુઓ અને તેમની ફિલ્મનું પોસ્ટર જુઓ. પરંતુ કોઈ જ વાત નહીં તેમની ફિલ્મ પણ જુઓ અને મારી ફિલ્મ પણ જુઓ. તમે બંને ફિલ્મનું પોસ્ટર જોઈ શકો છો તમે ક્યાંક ને ક્યાંક ઇરફાન ખાન ની વાતથી સહમત થશો કે કબાલીનું પોસ્ટર ઘણું બધું મદારીના પોસ્ટર સાથે મળતું આવશે. પરંતુ આ પહેલી વાર નથી કે કોઈ ફિલ્મનું પોસ્ટર ચોરી કરવામાં આવ્યું હોય આ પહેલા પણ ઘણી ફિલ્મોના પોસ્ટર બીજી ફિલ્મોમાંથી લઈ લેવામાં આવ્યા છે. જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં જાણવા  માટે  અહીં  ક્લિક  કરો 

मंगल ग्रह पर जीवन होने की संभावनाएं बढ़ी

मंगल ग्रह पर जीवन होने की संभावनाएं बढ़ी
वाशिंगटन। मंगल ग्रह पर हाल ही में पाये गये कांच के टीलों से मंगल पर जीवन की संभावना को फिर से बल मिला है। माना जा रहा है कि यह टीले सतह के भीतर पाये जाने वाले गर्म पदार्थ मैग्मा, बर्फ और पानी के मिल जाने से बने हैं। वैज्ञानिकों ने बताया कि इन टीलों के मैदान ग्रह के एक तिहाई हिस्से तक फैले हुये हैं।
पर वहां पाये गये पुराने पत्थरों के अवशेषों ने वैग्यानिकों के सामने पहेली पेश की है। ऐरिजोना विश्वविद्यालय के शोधकर्ताओं द्वारा यूरोपीय अंतरिक्ष एजेंसी के मार्स एक्सप्रेस की मदद से ग्रह के प्रकाश का अध्ययन किया गया। इसमें कांच से भरी रेत के कारण नये आंकड़े मिले है। नासा द्वारा प्रायोजित ऐस्ट्रोबायोलॉजी पत्रिका के अनुसार प्रमुख शोधकर्ता ब्रियोनी होरगैन ने कहा है कि हमें कांच के कण मिले हैं। उन्होंने कहा कि कांच के कणों की मौजूदगी मात्र ज्वालामुखी घटनाओं से ही संभव हो सकती है। यह मंगल पर ज्वालामुखी घटना के पहले प्रमाण हैं। लंदन विश्वविद्यालय की क्लेर कजिन्स ने कहा कि जब तरल लावा और मैग्मा एक दूसरे के संपर्क में आते है तो जल्दी से ठंडे होकर ठोस अवस्था में…

देखें कैसे शख्‍स को जिंदा निगल गया 20 फीट का एनाकोंडा

देखें कैसे शख्‍स को जिंदा निगल गया 20 फीट का एनाकोंडा
न्‍यूयॉर्क। नेचुरेलिस्‍ट पॉल रोसोली जिन्‍होंने करीब एक माह पहले इस बात के जरिए सुर्खियां बटोरी थीं, कि वह एक जिंदा एनाकोंडा के पेट में जाएंगे, उन्‍हें आखिरकार एनाकोंडा ने निगल ही लिया। अमेजन के घने जंगलों में पहुंचे पॉल ने अपने उस स्‍टंट को अंजाम तक पहुंचा डाला, जिसका इंतजार पूरी दुनिया को था। पॉल को जिस समय एनाकोंडा उन्‍हें जिंदा निगल रहा था, उसका एक-एक मोमेंट कैमरे पर रिकॉर्ड हो रहा था। एनाकोंड के पेट में एक घंटे एनाकोंडा दुनिया का सबसे बड़ा सांप है और अपने शिकार को निगलने से पहले वह उसका दम घोंट डालता है। यही बात रोसोली के लिए सबसे बड़ा खतरा थी और उनके सभी प्रयास इसके आगे फेल हो सकते थे। इसके बाद भी रोसोली जिंदा बच गए और अमेरिका में रविवार की रात लोगों ने इस पूरी घटना को डिस्‍कवरी चैनल पर लाइव देखा। बनवाया था स्‍पेशल सूट एनाकोंडा के पेट के अंदर रोसोली का दम न घुटे इसके लिए उन्‍होंने एक विशेष प्रकार का कार्बन फाइबर सूट डिजाइन कराया था। इस सूट को सांस लेने वाले उपकरणों के साथ फिट किया गया था। इसके साथ ही साथ इसमें कैमरा और कम्‍यूनिके…

युवराज सिंघ 6 बॉल में 6 सिक्सर का विडिओ देखे

युवराज सिंघ  6  बॉल में  6  सिक्सर का  विडिओ देखे 
युवराज का क्रिकेट  जगत में वल्ड रिकॉर्ड  हे 

WhatsApp पर बैन लगाने से SC का इंकार

WhatsApp पर बैन लगाने से SC का इंकार


देश की सुरक्षा के लिए खतरा साबित हो रहे व्हाट्सएप्प पर बैन लगाने से सुप्रीम कोर्ट ने इंकार कर दिया है। सुप्रीम कोर्ट में दायर याचिका में कहा गया था कि व्हाट्सएप्प संदेश का इस्तेमाल आतंकवादी कर सकते है। लेकिन सुप्रीम कोर्ट ने याचिकाकर्ता से कहा है कि वो अपनी मांग केंद्र के सामने रखे। 

दरअसल व्हाट्सएप्प पर एनक्रिप्शन सिस्टम लागू होने के बाद से दो लोगों के बीच या ग्रुप के बीच हुई बातचीत को पकड़ पाना नामुमकिन है, जिससे आतंकवादियों और अफवाह फैलाने वालों को मदद मिल रही है। इसी खतरे को देखते हुए सुप्रीम कोर्ट से व्हाट्सएप्प पर बैन लगाने की याचिका हरियाणा के आरटीआई कार्यकर्ता सुधीर यादव ने लगाई है।

RTI कार्यकर्ता ने लगाई याचिका
एक्टिविस्ट सुधीर यादव की इस याचिका में कहा गया है कि व्हाट्सएप्प ने अप्रैल से ही एनक्रिप्शन लागू किया है जिससे इस पर चैट करने वालों की बातें सुरक्षित रहती हैं और यहां तक कि सुरक्षा एजेंसियां भी इन्हें डिकोड नहीं कर सकतीं। याचिका में कहा गया है कि अगर खुद व्हाट्सएप्प भी चाहे तो वह भी इन संदेशों को उपलब्ध नहीं कर सकता। इस प्रणाली की वजह स…

तुर्की में जमीन के नीचे मिला 5,000 साल पुराना शहर

तुर्की में जमीन के नीचे मिला 5,000 साल पुराना शहर
अंकारा। तुर्की के काप्‍पाडोसिया रीजन में जमीन के नीचे 5,000 वर्ष पुराना शहर मिला है। इस शहर को तुर्की के सेंट्रल अनाटोलिया में खोजा गया है। तुर्की का एतिहासिक काप्‍पाडोसिया रीजन अपनी पुरात्‍व धरोहरों के लिए काफी मशहूर है और यहां पर जमीन के नीचे इस तरह की कई धरोहरें मौजूद हैं। जो शहर तुर्की के पुरातत्‍वविदों ने खोजा है वह यहां की नेवेसेहीर इलाके में स्थित है और यह तुर्की के केसियरी इलाके में स्थित‍ है और बताया जाता है कि बाकी जगहों की तुलना में यह काफी कम क्षेत्र में फैला है।  केसियरी के मेया हसन अनवेर के मुताबिक शहर के बाहरी इलाके में इस पुराने शहर का पता लगा है। हसन की मानें तो इससे पहले जितने भी शहर जमीन के नीचे मिले हैं, यह शहर उन शहरों की तुलना में सिर्फ किचन ही साबित होता है। तुर्की के हाउसिंग डेवलपमेंट एडमिनिस्‍ट्रेशन के प्रमुख महमेट इरगुन तुरान का कहना है कि जब एक हाउसिंग प्रोजेक्‍ट के सिलसिले में जमीन के नीचे खुदाई की जा रही थी तो उस समय इसका पता लगा। उन्‍होंने कहा कि इस शहर को देखने से पता लगता है कि यह कोई बहुत मशहूर शहर नहीं ह…

एलियंस होते हैं, दुनियाभर के धर्म करते हैं इस बात की पुष्टि

एलियंस होते हैं, दुनियाभर के धर्म करते हैं इस बात की पुष्टि
नई दिल्ली। यूं तो आपने एलियन के बारे में कई किस्से और कहानियां सुनी होंगी। लेकिन डेविड वेंट्राब की नयी किताब एलियन के बारे में लोगों की विचारधारा को नये सिरे से पेश करती हैं। डेविड ने अपनी किताब मेंधर्म के आधार पर एलियंस के अस्तित्व के बारे में रोचक खुलासे किये हैं। ईसाई ही नहीं दर्जनों धर्म करते हैं एलियंस के होने की पुष्टि डेविड कहते हैं कि जब मैंने पहली बार लाइब्रेरी में इस विषय पर खोज की तो मुझे ज्यादातर किताबें रोम कैथोलिक और ईसाई धर्म से ही जुड़ी मिली जिसमें एलियंस का जिक्र है। जिसके बाद मैंने इस विषय के बारे में विस्तार से रिसर्च करने का फैसला लिया। डेविड की किताब रिलिजन और एक्स्ट्रा टेरेस्टेरियल लाइफ में दर्जनों धर्मों की एलियंस के प्रति मान्यताओं के बारे में जिक्र किया गया है। वैज्ञानिकों के शोध पर नजर डालें तो गैर सौरीय ग्रहों की संख्या 10 लाख से भी अधिक है। 10 लाख से अधिक हैं गैर सौरीय ग्रह वर्ष 2000 के शोध में खगोलशास्त्रीयों ने 50 और ग्रहों के होने की बात कही है। लेकिन गृहों की यह संख्या अब 1000 के पार पहुंच गयी है।…

30 जून को बदल जायेगा आपकी घड़ी का समय, सॉफ्टवेयर हो सकते हैं क्रैश

30 जून को बदल जायेगा आपकी घड़ी का समय, सॉफ्टवेयर हो सकते हैं क्रैश
नई दिल्ली। पृथ्वी के घूर्णन की गति में आ रही कमी ने सभी सॉफ्टवेयर कंपनियों की दिल की धड़कनों को बढ़ाकर रख दिया है। इस साल 30 जून को घड़ियों के समय में अजीबोगरीब परिवर्तन के चलते इन कंपनियों के सॉफ्टवेयर पर बड़ा खतरा मंडरा रहा है। दरअसल पृथ्वी के घूर्णन में आयी कमी के चलते हर इस साल 30 जून का महीना हर साल की अपेक्षा एक सेकंड बड़ा होगा। पेरिस ऑब्जर्वेटरी ने इस बात की घोषणा करते हुए कहा है कि इस बार घड़ियों में एक लीप सेकंड जोड़ा जाएगा। जिसकी वजह से जब आपकी घड़ियों में 11:59:59 बजेगा तो उसके बाद सीधे 12.00 की बजाए 11:59:60 बजेगा। घड़ी के समय में इस एक सेकंड के फेरबदल के चलते दुनियाभर की कंपनियों की चिंता काफी बढ़ गयी है। इससे पहले 2012 में भी लीप सेकंड जुड़ने की वजह से कई कंपनियों को सॉफ्टवेयर क्रैश हो गये थे। हालांकि कई कंपनियों ने इसके लिए पहले से ही तैयारी कर रखी है लेकिन बावजूद इसके खतरा बना हुआ है। गौरतलब है कि 1972 से अबतक 26 बार घड़ियों में लीप सेकंड को जोड़ा जा चुका है। अमेरिकी नेवल ऑब्जर्वेटरी के अर्थ ऑरियंटेशन पै…

जानिए कैसे हुई थी अंकल सैम यानी अमेरिका की खोज?

जानिए कैसे हुई थी अंकल सैम यानी अमेरिका की खोज?
दुनिया का सबसे शक्तिशाली देश अमे‍रिका, एक ऐसा देश जिसका कोई भी फैसला पूरी दुनिया को प्रभावित करने की ताकत रखता है। वह देश जो अगर चाहे तो बस पलभर में दुनिया के नक्‍शे पर मौजूद किसी भी देश को बर्बाद करके रख दें और अगर चाहे तो फिर उसकी किस्‍मत ही बदल डाले। लेकिन क्‍या आप जानते हैं कि आखिर दुनिया के इस सबसे ताकतवर देश की खोज कैसे हुई थी। कोलंबस ने खोजा अमेरिका!कहते हैं अमेरिका की खोज 1492 में क्रिस्‍टोफर कोलंबस ने की थी।कोलंबस स्‍पेन का एक नाविक था और सफर के दौरान ही अमेरिका की खोज कर डाली थी। ।कोलंबस के पास तीन जहाज, नीना, पिंटा और सैंटा मारिया थे।कोलंबस तीन अगस्‍त 1492 को स्‍पेन के पालोस बंदरगाह से इन जहाजों को लेकर निकले।उनका मकसद एशिया, भारत पहुंचना था जो कि उस समय सोने की खान था।भारत आकर कोलंबस को मसाले, सोने और मोतियों के तौर पर माल उठाना था। कोलंबस का पहला पड़ाव कैनेरी आईलैंड था और यहां हवा की कमी ने यात्रा में बाधा डाली।यात्रा काफी लंबी होती जा रही थी और क्रू के साथ उनका सब्र जवाब देने लगा था।अपने क्रू के डर और उसकी शंका को दूर करने के…

કઠિન સમયમાં સફળ જીવન જીવવાના, આ છે હજરત અલીના અમૂલ્ય સૂત્રો!

કઠિન સમયમાં સફળ જીવન જીવવાના, આ છે હજરત અલીના અમૂલ્ય સૂત્રો!


ધર્મ ડેસ્ક, અમદાવાદઃ રમજાન માસ આસમાની કિતાબોના અવતરણ, ઈબાદત અને રોજા, મહંમદ સાહેબ (સ.અ.વ.)પર વહી (ખુદાનો સંદેશ) ઊતરવાનો આરંભ ઉપરાંત હજરત અલી (અ.સ.)ના અવસાન માટે પણ જાણીતો છે. અબુ તાલિબ અને ફાતિમા બિન્તે અસદના પુત્ર અલી ઇબ્ને અબુ તાલિબનો જન્મ ૧૩ રજ્જબ હિજરી સન ૨૪, ઓક્ટોબર ૨૩ ઈ.સ.૫૯૮મા કાબામાં થયો હતો. ઇસ્લામી ઇતિહાસમાં અલી ઇબ્ને અબુ તાલિબ તેમની બહાદુરી, જ્ઞાન, ઈમાનદારી, ત્યાગ, ઈમાન અને મહંમદ સાહેબ પ્રત્યેની શ્રદ્ધા અને વફાદારી માટે જાણીતા છે. મહંમદ સાહેબે તેમની વહાલી પુત્રી હજરત ફાતિમાના નિકાહ તેમની સાથે કર્યા હતા. માત્ર ૧૦ વર્ષની ઉંમરે ઇસ્લામનો અંગીકાર કરનાર તેઓ વિશ્વના સૌ પ્રથમ પુરુષ હતા. આ ઉપરાંત તેઓ ઇસ્લામના અંતિમ અર્થાત્ ચોથા ખલીફા (ઈ.સ.૬૫૬ થી ૬૬૧) પણ હતા. આજે તેમનાં કેટલાંક અમર ઉપદેશાત્મક અવતરણોને માણીએ.

વધુ  જાણવા  માટે  અહીં  ક્લિક  કરો